Krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Krishna bites

હે પ્રભુ! આખું વર્ષ ઘણું માગ્યું છે તારી પાસે, પણ આજે હું તારા આંગણે કાંઈ માગવા નથી આવ્યો. આજે બસ તારી મનોહર મૂર્તિને નિહાળવા આવ્યો છું. તારા પ્રેમમાં તરબોળ થવા આવ્યો છું. આજે તારા પ્રાગટ્ય દિવસે તને જન્માષ્ટમીનાં અભિનંદન આપવા આવ્યો છું...#janmashtami #krishna

बोलो श्री कृष्ण कन्हैयालाल की जय|

इस शुभ पर्व पर जानिए धर्म और अध्यात्म के प्रति: https://hindi.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/know-bhagavad-gita-as-it-is/bhagavad-gita-summary/

#श्रीकृष्ण #कन्हैया #कन्हैयालाल #शुभपर्व #अध्यात्म #धर्म #जन्माष्टमी #celebration #krishna #mighty

એકવાર નહિ પણ હજાર વખત વાંચ્યાનો અહમ ઉભો કર્યો છે,
શું એ ગીતાના એક પણ શ્લોકનો અમલ કર્યો છે?

- કિંજલ પટેલ "કિરા"

#world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #quoteaboutrelationship #relationship #gujjulines #shortlines #fewwords #lifejourney #beyourhero #endlesslyyours #bhagwatgeeta #krishna #krishnadasii

जिस प्रकार अंगद ने रावण के पास जाकर अपने स्वामी मर्यादा पुरुषोत्तम श्री राम चन्द्र के संधि का प्रस्ताव प्रस्तुत किया था , ठीक वैसे हीं भगवान श्रीकृष्ण भी महाभारत युद्ध शुरू होने से पहले कौरव कुमार दुर्योधन के पास पांडवों की तरफ से  शांति प्रस्ताव लेकर गए थे। एक दूत के रूप में अंगद और श्रीकृष्ण की भूमिका एक सी हीं प्रतीत होती है । परन्तु वस्तुत:  श्रीकृष्ण और अंगद के व्यक्तित्व में जमीन और आसमान का फर्क है । श्रीराम और अंगद के बीच तो अधिपति और प्रतिनिधि का सम्बन्ध था ।  अंगद तो मर्यादा पुरुषोत्तम  श्रीराम के संदेशवाहक मात्र थे  । परन्तु महाभारत के परिप्रेक्ष्य में श्रीकृष्ण पांडवों के सखा , गुरु , स्वामी ,  पथ प्रदर्शक आदि सबकुछ  थे । किस तरह का व्यक्तित्व दुर्योधन को समझाने हेतु प्रस्तुत हुआ था , इसके लिए कृष्ण के चरित्र और  लीलाओं का वर्णन समीचीन होगा ।  कविता के इस भाग में कृष्ण का अवतरण और बाल सुलभ लीलाओं का वर्णन किया गया है ।  प्रस्तुत है दीर्घ कविता  "दुर्योधन कब मिट पाया" का चतुर्थ  भाग। #Poetry #Hindi_Kavita #Duryodhana #Mahabharata #Krishna #Ravana #Govardhan #Kanha #Shyam #Angad   #कविता #दुर्योधन #महाभारत #धर्मयुद्ध #श्रीकृष्ण #कान्हा #गोपी #गोवर्धन #अंगद

"ભલે જગતના સૈંકડો વિષ મળીને સો-સો ઘાત દે !
છે એવું વિષ કયાંય??? જે મોરપીંછ ને માત દે !!!" : હેલી અમરચોળી
#ashadhiheli #morpich #krishna #krishn #gujjuquotes #gujju #gujrati #article

"કૃષ્ણ નો પ્રેમ ..."

ભીંજાઈ જઈશ એ ડર થી છત નીચે ઉભો રહ્યો;

ભીંજાયા એમને કહ્યું 'કૃષ્ણ નો પ્રેમ વરસતો હતો.'

- યોગેશ બી ઠક્કર 😊
#કૃષ્ણ
#krishna
#कृष्ण