Krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Krishna bites

નહીં થાય કોઈ ના પણ
પ્રેમ ની સરખામણી..
હોય એ રાધા કે
પછી હોય રુક્મિણી

એક એ મન થી પોતાનો બનાવ્યો..
તો બીજી એ તનથી પણ અપનાવ્યો..

એક રહી સદા હ્દય ની પાસે
તો બીજી સદા સંગાથે..
અનુરાગ બાસુ*


#Krishna

અખિલ બ્રહ્માંડનો સ્વામી,
ધરા અંબરનો શિલ્પકારી,
તને લાખ લાખ વંદન હો.

અવિનાશી,બ્રહ્મરૂપ,
મંગલકારી,ચિદાનંદરુપ,
તને લાખ લાખ વંદન હો.

નિરાકાર,ભકતપ્રિયા,
કરૂણાનિધિ,દયાવાન,
તને લાખ લાખ વંદન હો.

મનમોહના,રાધેપ્રિયા,
અતિ દુર્લભ દર્શનકારી,
તને લાખ લાખ વંદન હો.


#Krishna

એણે સુદર્શન હોવા છતાં વાંસળી લીધી,
ક્ષમતાને સ્મિત સાથે સાંકળી લીધી...!!

#Krishna

जरूरी नहीं कि आपको आपका प्यार हमेशा मिल जाए, अगर ना मिले तो समझिए कि इसमें आपकी कोई भलाई छुपी हुई है। उसे सिर्फ महसूस किजिए भले ही वो आपसे कितना दूर हो, उसकी खुशी में आप अपनी खुशी भी ढुंढ सकते हैं इसी का नाम ही है सच्चा प्यार,।। जैसे हमारे कान्हा का राधा से था, फिर मीरा से था।
#Krishna

जिस प्रेम में प्रमाण देना पड़े वो प्रेम नहीं है, प्रेम को प्रमाण की नहीं समझने की जरूरत होती है।
#Krishna

#Krishna

हे कृष्ण कन्हैया,ओ रास रचैया

तुम ही माखनचोर ह्रदय बसैया।

1-नंदबाबा का लल्ला प्यारा,

यशोदा की आंखों का तारा,

माटी खा कर मुख के अंदर

ब्रह्मांड दिखा ड़ाला सारा।

पूज्य बड़े बलदाऊ भैया

तुम ही माखनचोर ह्रदय बसैया।

2-किया पूतना का वध ,

ऊंगली पर थाम लिया पर्वत,

अर्जुन को उपदेश दिया,

संकट में द्रोपदी की राखी पत

भक्त की पुकार पर बने खिवैया

तुम ही माखनचोर ह्रदय बसैया।

3-यमुना तीरे , कंदब के नीचे ,

मुरली बजाएं आंखें मींचे

मीठी धुन सुन सुनकर

ग्वाल ,गोपिका रीझें, सब आएं पीछे

नृत्य कर उठें ,ता ता थैया

तुम ही माखनचोर ह्रदय बसैया।

डॉअमृता शुक्ला

હું ક્યાં કહું છું કે આપ ધન દોલત ને ઠાઠ
પણ પ્રેમભક્તિ એવી આપજે કે
રહે જન્મોજન્મ તું સાથ.
- જયશ્રી કૃષ્ણ

#Krishna