H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

*આજ નો સુવિચાર*
જીવન મા જીત જરૂરી નથી,
પણ તમારા બોલેલા શબ્દો
ન હારે એ જરૂરી છે
#H_R
-ER. H_R

બહુ સારો સ્વભાવ પણ...

સારો નહીં કેમકે પછી...

એ નથી સમજાતું કે...

તમારી કદર થઈ રહી છે કે...

તમારો ઉપયોગ...
શુભ સવાર
જય શ્રી કૃષ્ણ
#H_R
-ER. H_R

કાલે અરીસો હતો તો,
બધા જોઈ જોઈ ને જતા હતા...
એજ અરીસો આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે...
સમય સમય ની વાત છે...!!!
#H_R

-ER. H_R

મૈત્રી હોય ત્યાં કરાર ન હોય.. કરાર હોય ત્યાં યાર ન હોય.. આંખો બોલે ને મન સાંભળે.. ત્યાં લખાણના વ્યવહાર ન હોય...!!!
#H_R
-ER. H_R

જે વ્યક્તિ દરેક સાથે હૃદય થી સંબંધ નિભાવતું હશે ને એ વ્યક્તિને

" મગજ " થી સંબંધ જાળવી રાખનાર
વ્યક્તિઓ જ મળશે..!!

#H_R
-ER.H_R

ધર્મ કરતા કર્મ ચડીયાતો છે કારણ કે...
ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે..,
જ્યારે કર્મ કરો એટલે ભગવાનએ આપવું જ પડે છે...!
#શુભસવાર
જય શ્રી કૃષ્ણ
#H_R

-ER. H_R

👇Save Your Friend's Status👇
#H_R