H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#આજ_નો_સુવિચાર
માણસ ના નહિ, ઈશ્વરના આધારે રહેજો. કારણ કે...? #ઈશ્વર બધું સંભાળી લેશે, જયારે #માણસ બધું સંભળાવી દેશે.
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
દુ:ખ આપવાની હોંશિયારી ભલેને બધામાં હોય, પણ ખુશ રહેવાની તૈયારી ખુદમાં હોવી જોઈએ..!!
#H_R
-ER. H_R

સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી હંમેશા વધારે આવતી હોય છે.
#H_R
-ER. H_R

રોજ શું રાંધવું? નો કકળાટ થતો હોય તેમને મદદરૂપ થતું આ લિસ્ટ... મોજ કરો.. 😊
#H_R

જીંદગીભર જો મોજમાં રહેવું હોય તો, સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો…!!
#H_R
-ER. H_R

અજાણ રહેવામાં એક અનેરો આનંદ છે.લોકોને જાણ્યા પછી,તેઓ વિવિધ ટિપ્પણીઓ અને સલાહ આપવાનું શરૂ કરે છે,જેની કદાચ એટલી જરૂર નથી… અત્યારે હું કંઇક બનવાની દોડમાં છું,તેથી હું કોઈને કંઈ કહેતી નથી હું ફક્ત તેમને શાંતિથી સાંભળું છું અને એમની હા માં હા કહું છું.
#H_R
-ER. H_R