અજાણ રહેવામાં એક અનેરો આનંદ છે.લોકોને જાણ્યા પછી,તેઓ વિવિધ ટિપ્પણીઓ અને સલાહ આપવાનું શરૂ કરે છે,જેની કદાચ એટલી જરૂર નથી… અત્યારે હું કંઇક બનવાની દોડમાં છું,તેથી હું કોઈને કંઈ કહેતી નથી હું ફક્ત તેમને શાંતિથી સાંભળું છું અને એમની હા માં હા કહું છું.
#H_R
-ER. H_R