H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#આજ_નો_સુવિચાર
દુનિયા "મજબૂત" ને નમે છે.
અને, "મજબૂર" ને નમાવે છે.
પરિસ્થિતિ ચાહે ગમે તેવી વિકટ હોય, જો હૈયું મજબુત હશે તો જીત તમારી જ થશે.
#H_R
-ER. H_R

*પ્રગતિ ના આ સમય માં આપણે એટલા આગળ વધી ગયા છીએ કે.... હાથ માં પકડેલા "મોબાઈલ ની કિંમત" બાજુમાં બેઠેલા "વ્યક્તિ" કરતાં પણ વધારે થઈ ગઈ છે.....!!! *જય માતાજી*
#H_R

#આજ_નો_સુવિચાર
કર્તવ્ય અને વર્તમાન આપણું છે. ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.
#H_R
-ER.H_R

#આજ_નો_સુવિચાર
કર્તવ્ય અને વર્તમાન આપણું છે. ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.
#H_R

-ER. H_R

સાયકલમાં સીટ નથી.. અને...,

ગાડીમાં ભલે ગીત નથી..., પણ..!!!

મિત્રો એવા મળ્યા છે.. કે..!!!

હવે કોઈના બાપની બીક નથી...#H_R
-ER. H_R