H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

સાયકલમાં સીટ નથી.. અને...,

ગાડીમાં ભલે ગીત નથી..., પણ..!!!

મિત્રો એવા મળ્યા છે.. કે..!!!

હવે કોઈના બાપની બીક નથી...#H_R
-ER. H_R

લોકો વાંર વાંર કહેતા હોય છે કે...

"જીવતા" રહેશું તો ફરીથી મળીશુ..
પણ એક સાચા "દોસ્ત" એ ખુબ જ સરસ કહ્યુ કે...

મળતા રહેશો તો "જીવતા" રહેશુ..
#H_R
-ER. H_R

*આજ નો સુવિચાર*
" જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો, ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે,
અને જ્યાં સુધી તમે 'આશા'રાખો છો, ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે.! "
#H_R
-ER. H_R