H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

delete જેટલું ઝડપી થાય છે download એટલું ઝડપી નથી થતું કેમ કે સર્જનમાં વાર થાય છે વિસર્જનમાં નહીં.
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ
એ છે કે.. તમને ખબર નથી કે, કોણ તમારા માટે પ્રાર્થના કરે છે, અને કોણ તમારી સાથે ગેમ રમે છે..
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
માણસ ના નહિ, ઈશ્વરના આધારે રહેજો. કારણ કે...? #ઈશ્વર બધું સંભાળી લેશે, જયારે #માણસ બધું સંભળાવી દેશે.
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
દુ:ખ આપવાની હોંશિયારી ભલેને બધામાં હોય, પણ ખુશ રહેવાની તૈયારી ખુદમાં હોવી જોઈએ..!!
#H_R
-ER. H_R