H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#આજ_નો_સુવિચાર
માણસ એનાથી ઓછો બીમાર પડે છે, જે એ ખાય છે, પણ... એનાથી વધારે બીમાર પડે છે, જે માણસને અંદરથી ખાય છે.
#H_R

-ER. H_R

#આજ_નો_સુવિચાર
પગમાં કાંટો વાગ્યે તેની રૂઝ થોડા દિવસોમાં આવી જાય. પણ શબ્દોના કાંટા દિલમાં વાગ્યે તેની રૂઝ આવતાં વર્ષો લાગી જાય.
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
હાલના સમયમાં Pre-Wedding કરતા Pre-Understanding હોવી સૌથી વધારે જરૂરી છે..!
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
સત્ય કડવું નથી હોતું પણ
આપણા સ્વાદ અનુસાર ન મળે
એટલે આપણને ગળે ઉતરતું નથી...
#H_R

-ER. H_R