H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#આજ_નો_સુવિચાર
મૃત્યુ, સમય અને મૌસમ આ ત્રણેય કોઈના સગા નથી... માટે શરીર, સંપત્તિ અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ના કરવું..!
#H_R

-ER. H_R

#આજ_નો_સુવિચાર
ધીરજ અને મૌન બે શક્તિશાળી ઊર્જા છે. ધીરજ તમને માનસિક રીતે મજબૂત બનાવે છે અને મૌન તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે
#H_R
-ER. H_R

"#લાગણી " એટલે......
માણસની અંદર રહેલા,
માણસ નું '#સરનામું '..!!
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
મિત્રો કેટલા છે એના કરતાં કેવા છે એ મહત્વનું છે...
કારણ કે 100 કિલો લોખંડ કરતા 1 તોલા સોનાની કિંમત વધારે હોય છે….!
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
સમય સૌનો આવે છે,
પણ એના સમયે આવે છે.!
#H_R
-ER. H_R

#આજ_નો_સુવિચાર
મંઝિલ મળે કે ના મળે, એ તો સમયની વાત છે...
પણ તમે સાવ કોશિશ જ ના કરો, એ તો ખોટી વાત છે...
#H_R
-ER. H_R