🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
ભુલાવી દો વિતેલા સમયને ,
દિલમાં વસાવી લો આવતાં સમયને ,
ભલે ગમે તેવો હોય સમય....
ખુશીઓ લઈને આવશે ,
આપનો આવતો સમય .
આવનારું નવું વર્ષ આપને ,
આપના કુટુંબીજનો અને
આપના સ્નેહીજનો માટે શુભ અને મંગલમય હો
એવી પ્રભુ પાસે પ્રાર્થના .
🙏🏻 નૂતન વર્ષાભિનંદન 🙏🏻
🙏🏻 સાલ મુબારક 🙏🏻
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔