Quotes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 in Bitesapp read free

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

@sadikotmufaddalmtbh7428


વ્યસન હાનિકારક નથી હોતું

કારણ હાનિકારક હોય છે....
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

*બસ મનથી પોઝિટિવ રહો,*
*રીપોર્ટ બધા નેગેટિવ આવશે..!*

- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

*શર્ટ નું ખિસ્સું...*
*અને માણસ નું હૈયું💝*
*બન્ને ડાબી બાજુ એ જ હોય છે,*
*પરંતુ.....*
*વાસ્તવિકતા એ છે કે*
*ખિસ્સું ખાલી હોય છે*
*ત્યારે હૈયું ભરેલું હોય છે,*
*અને ખિસ્સું ભરેલું હોય છે*
*ત્યારે હૈયું ખાલી હોય છે.*
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

*જીવન માં દરેક "વ્યક્તિ" "જવાબ" ની શોધમાં છે,*

*પણ પોતાની "જાતને "સવાલ" પૂછવાનું ભૂલી જાય છે.*
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

✍️સદગુણોની શરૂઆત
પોતાનાથી જ કરવી જોઈએ,
જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી
ના થાય ત્યાં સુધી સામેવાળાને
તિલક ના થાય..☝️
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

*अनुशासन ही*
*उद्देश्य और उपलब्धि के बीच का सेतु है।*
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

मैं अपनी मां के लिए क्या लिखूं...🙃...
जिसने खुद मुझे लिखा हे इस दुनिया में लाने के लिए उनके लिए क्या लिखूं...🙃...निशब्द हूं...🙃...जितना लिखु उतना कम हे....🙃....वो मुझे लिखने की कलम और मैं उसके हाथ से लिखा हुआ शब्द हूं....
Happy Mother's Day
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

“सच्चे रिश्ते इंसान को ज्यादा दर्द देते हैं"
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

किसी को उनसे मिल के इश्क़ हुवा,
किसी को उनको देख के इश्क़ हुवा,
एक हम ही थे जो उनको न देखे न मिले,
हमको तो उनसे हुई बातों से ही उनसे इश्क़ हुवा।
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

आखिरी मुलाक़ात के लिए बुलाया था उसने, मैंने न जाकर आखिरी मुलाक़ात बचा रखी है।
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》