ભારત ને વિકસિત થવું છે,
સુપરપાવર દેશ બનવું છે....
પણ પોતાના દેશની આહુતિ આપી ને....
પોતાની સુંદરતાને ખોઈને....
પોતાની જમીન કે ખેતી ને ખોઈને....
પોતાની નદીઓને બરબાદ કરીને....
પોતાના જંગલોને બરબાદ કરીને....
પોતાના પર્વતો ખોઈ ને....
આ હવાને શ્વાસ લેવા લાયક ને પાણી ને પીવા લાયક પણ નથી રાખવા....?????
આવી રીતે વિકસિત થવા કર્તા તો અલ્પવિકસિત સારા.....
ને આપણે કઈ બાબત માં વિકાસ કરી રહ્યા સવી?????
સંરક્ષણ,અવકાશ, વિજ્ઞાન,વિદેશ વ્યાપાર....આપણો રસ્તો જ ગલત છે....વિકાસની શરૂવાત સ્વસ્થતા, ગરીબી,ખેડૂતો,ગ્રામ્ય વિસ્તાર જેવા નાના એકમોથી થવી જોવે....
બાકી મને તો આ વિકાસ નથી લાગતો....આ તો આપણે આપણા અંત તરફ આગળ વધી રહિયા સવી....
કુદરતે જે આપ્યું છે ને આપણા જીવન માટે જે અત્યંત જરૂરી છે એને નુકશાન કર્યા વિના જો આગળ વધી શકાય તો એ વિકાસ છે.....અત્યારે તો સ્વર્ગથી ઉતરેલા ગંગા માતા ને જ આપણે ગટર બનાવાની તૈયારીમાં સવી....😇