Quotes by vi wazir in Bitesapp read free

vi wazir

vi wazir

@vijaysolanki5343


ભારત ને વિકસિત થવું છે,
સુપરપાવર દેશ બનવું છે....
પણ પોતાના દેશની આહુતિ આપી ને....
પોતાની સુંદરતાને ખોઈને....
પોતાની જમીન કે ખેતી ને ખોઈને....
પોતાની નદીઓને બરબાદ કરીને....
પોતાના જંગલોને બરબાદ કરીને....
પોતાના પર્વતો ખોઈ ને....
આ હવાને શ્વાસ લેવા લાયક ને પાણી ને પીવા લાયક પણ નથી રાખવા....?????
આવી રીતે વિકસિત થવા કર્તા તો અલ્પવિકસિત સારા.....
ને આપણે કઈ બાબત માં વિકાસ કરી રહ્યા સવી?????
સંરક્ષણ,અવકાશ, વિજ્ઞાન,વિદેશ વ્યાપાર....આપણો રસ્તો જ ગલત છે....વિકાસની શરૂવાત સ્વસ્થતા, ગરીબી,ખેડૂતો,ગ્રામ્ય વિસ્તાર જેવા નાના એકમોથી થવી જોવે....
બાકી મને તો આ વિકાસ નથી લાગતો....આ તો આપણે આપણા અંત તરફ આગળ વધી રહિયા સવી....
કુદરતે જે આપ્યું છે ને આપણા જીવન માટે જે અત્યંત જરૂરી છે એને નુકશાન કર્યા વિના જો આગળ વધી શકાય તો એ વિકાસ છે.....અત્યારે તો સ્વર્ગથી ઉતરેલા ગંગા માતા ને જ આપણે ગટર બનાવાની તૈયારીમાં સવી....😇

Read More

एक साम्राज्य था, जो बिखर गया।
शायद वजीर कहीपे कैद हो गया।
पर जिंदा हे अभी, मरा नहीं हे।
अगर वापस ले लिया,तो इस बार।
राजा भी में ओर वजीर भी में।।।।
- vi wazir

Read More

આ દુનિયાનો નો સૌથી સારો, ઈમાનદાર,વિશ્વાસ પાત્ર ને પ્રેમાળ સંબંધ પૈસા છે....
બાકી જીવનનો સ્વીકાર જ ક્યાં....

-vi wazir

Read More

ઘણાં બધાં વાદ,વિવાદ ને તર્ક પછી,
નિર્ણય એ આવ્યો કે,
મને ખાલી હું જ સમજી શકું, ને મારા માટે એટલું ઘણું....🙂

-vi wazir

Read More

કોણે કહ્યું....
તારી સુગંધમાં જાદુ છે?
જાદુ તો....
તારી સાથે જોડાયેલી લાગણીમાં છે.

#Rose

जिसको मिली वो।
मुझे उसके हाथो की लकीरें देखनी है।
के इतनी बदनसीब लकीरें केसी होती है????
😂😂😂😂

-vi wazir

सब्र का फल मीठा होता है....

તો એટલા મીઠા ફળની લાલસ ક્યારેય ના રાખો કે....

ફળ બગડી જાય,
સુકાઈ જાય,
કે કોઈ બીજું લઈ જાય,
કા તો તમારી જિંદગી પૂરી થઈ જાય....😂

-vi wazir

Read More

આત્મહત્યા પણ ખુન જ હોય છે,
બસ હાથ કોઈ અંગત નો હોય છે,
એટલે બહાર નથી આવતું....

-vi wazir

આ દુનિયામાં કોઈ perfect નથી હોતું....
કોઈ બે વ્યક્તિ જીવનભર ત્યારે જ સાથે રહી શકે....
જ્યારે ના ગમતી વાતો ને નજરઅંદાજ કરે કા તો સહન કરે....
ને ગમતી વાતો ને લગાવ અને પ્રેમ....

Read More

थोड़ा वक्त को बदलने दे....
थोड़ा खुद को बदलने दे....
थोड़ा लोगों को बदलने दे....


फिर एक नई शुरुआत करेंगे....
बसे हुए लोगों के साथ....

-vi wazir

Read More