સૌથી વધારે,
થાક, કંટાળો અને નકારાત્મકતા,
ત્યારે આવે, જ્યારે
જે કામમાં, આપણી ક્ષમતા હોય,
એ કામ નાના પાયે પણ શરૂ કરવાને બદલે,
માત્ર ને માત્ર, અને સતત, એ કામના વિચારોમાં ખોવાયેલા રહીએ.
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19922352/ispector-acp-1