Quotes by Nirali Patel in Bitesapp read free

Nirali Patel

Nirali Patel Matrubharti Verified

@niraliipatel.127808
(60)

જાવેદ અખ્તર સાહેબનું એક ઇન્ટરવ્યૂ જોયું.... ખૂબ સરસ વાત કહી....

Killing animals is crime....while Fishing is "શોખ".

The difference is "voice"

માછલી કોઈ પ્રકારનો અવાજ નથી કરતી..... Makes it easy to kill.

What's relevance?

If you see..... Most crucial thing is "Suppression of Voice" ... Once it vanish/over.... no body cares!

Read More

Failure is irrelevant unless it is fatal❤️

❤️

NAARI E PAPER
sandesh newspaper...

ગઝલ📔 રસ્તો કરી જવાના(અમુક અંશો)

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના !

મનમાં વિચાર શું છે ? અવિરામ કહી દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના !

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના !

~અમૃત ‘ઘાયલ’

Read More

कृपया शांति बनाए रखे...
अभी हम आराम फरमा रहे है...

ઇતિહાસ તો ગાંડા જ બનાવે...

ડાહ્યા તો ખાલી તેને વાંચે...😊

ગમતું કર,
ગમ - તુ ના કર.

કારણ કે આ જીવન ,
આ-જીવન નથી.