#yaadein
મન કેવું લુચ્ચું મારું રાખવું હોય યાદ તે ભૂલી જાય અને જે ભૂલવું હોય તે યાદ રાખે મળ્યા હોઈ બે મિનીટ ફક્ત પરંતુ યાદ રહે જીવનભર ક્યારેક વર્ષો સાથે રહેલા વ્યકિત વિસરાઈ જાય છે. બને પ્રસંગો એવા પણ જીવન માં જે વારંવાર યાદ આવે; ને યાદ આવ્યાં બાદ હાસ્ય લહેરાય હોઠો પર, દૃશ્ય તાદ્રશ થાય વિચારો નાં પડદે,ભૂલી શકાય કદાચ વાતો પણ યાદો કેમ કરી ભૂલાય?