Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

आज 3 साल पहले का स्कूल का पाउच मील गया जिसमे पुराने दोस्तों के नाम लिखे थे।

mansi6449

rgposhiya2919

મા
પવિત્ર માસ એ માગશર,
શ્રી હરિનો વ્હાલો આ માસ.
સુદ એકાદશી એ ગીતાજયંતિ,
ને વદ એકાદશી તારો જન્મદિન મા.
કેમ કરી માનવું હવે,
નથી તારો જન્મદિન એ,
છે તારી જન્મજયંતિ😢
અતિ પાવન માસ મારા ભોળાનાથનો,
શ્રાવણ એ મજાનો!
હર હર મહાદેવનાં નારાનો🙏
ઉજવતાં આખોય માસ આપણે,
કેટલી બધી મજા કરીને!
પવિત્ર એવો એક દિવસ આ માસનો,
કહેવાતો પવિત્રા એકાદશીનો.
ભળી ગયો મા તારો જીવ શિવમાં,
આજનાં આ પવિત્ર દિને!
જીવી ગઈ તુ જીવન સાર્થક,
હરિહરનાં સાંનિધ્યમાં વીત્યું તારું જીવન!
શરૂઆત કરી તેં જીવનની હરિના નામથી,
અંત તારા જીવનનો હરનાં ધામમાં!
યાદ બહુ આવે તુ,
સ્વીકાર્યું સત્ય તારા મૃત્યુનું,
તોય મનડું ચાહે તને જોવા આસપાસ!
પુણ્યતિથિ તારી આજે,
કરું કોટિ કોટિ વંદન તને🙏🙏🙏
Miss you a lot MAA😢😢😢

s13jyahoo.co.uk3258

સાચો અભિનય પડદા પાછળ હોય છે.

બધું જ જાણે છે માણસ,
એ પડદા પાછળ સંતાયો છે,

અભિનય કરે છે માણસ,
એ પડદા પાછળ પકડાયો છે,

હસીને બોલે છે માણસ,
એ પડદા પાછળ ફસાયો છે,

ચહેરો સાફ કરે છે માણસ,
એ પડદા પાછળ રંગાયો છે,

લખ્યા કરે છે માણસ,
એ પડદા પાછળ ભુસાયો છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

written by myself

meerasingh3946

gautam0218

gautam0218

gautam0218

gautam0218

જયહિંદ💐

s13jyahoo.co.uk3258

Question - Gurudev, I am torn between spirituality and sex. I feel a sense of guilt mixing both. I am married and have a good relationship with my wife. Please guide

Gurudev Sri Sri - When you are married you have that dharma; that is your duty. So when you are married then you have to grow together with your spouse and help them to grow. Have you read Yoga Vasistha? There is a story of Lila in it. Read Yoga Vasistha Book.

Follow bit.ly/GurudevSriSriQuotes for more such amazing quotes by Gurudev

vsctikmani6883

हर घर तिरंगा के साथ "हर घर संस्कार" का नारा भी लगाना जरूरी है...
जब समाज निम्न विचारधारा से मुक्त होगा, आर्थिक के साथ-साथ मानसिक और संस्कारिक विकास होगा तभी सही स्वतंत्रता प्राप्त होगी।
Swati


-- Arati👇

https://www.matrubharti.com/bites/111946478

swatibhatt4608

🙏🙏 સ્વંત્રતા પર્વ પર શહેરની સ્કુલમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા નેતાજીએ દેશને ગરીબી મુક્ત કેવી રીતે કરી શકાય. દારૂ ની હાનિકારક અસરો, ભષ્ટ્રાચાર દેશનું મુખ્ય અનિષ્ટ છે વગેરે વિષયો ઉપર મસ્ત ભાષણ આપીને નેતાજીએ મુખ્ય અતિથિ તરીકે ધ્વજ ફરકાવ્યો અને સ્કુલના બાળકો અને લોકોએ ધ્વજને સલામી આપી.

નેતાજી પોતાના આખા દિવસના કાર્યક્રમો પતાવીને બાજુમાં આવેલી તેમની ઓફિસે પહોંચી ગયા.આખો દિવસ થાકેલા નેતાજી પોતાના પીએ નેં કહે એક મસ્ત પેગ બનાવી લાવ મૂડ ફ્રેશ કરવું પડશે આજે આખો દિવસ આ નકામી ભાગદોડમાં થાકી ગયો છું. ત્યાં જ મોબાઈલ પર રીંગ વાગી નેતાજીએ ફોન ઉપાડતા જ સામે થી કહ્યું ધન્યવાદ નેતાજી મને રેલવેમાં સસ્તામાં કોન્ટ્રાક્ટ અપાવા બદલ મિઠાઈ મોકલી છે.

નેતાજી હસતાં હસતાં કહે વાહ તે તો મૂડ બનાવી દીધું. મિઠાઈ બરાબર તો છે ને? વાસી ના મોકલતો. નેતાજી દારૂનો ગ્લાસ હાથમાં લઈને બારી બહાર તિરંગા ને જુએ છે જે સવારે ઉંચે ફરકતો હતો તે ત્રિરંગો સાંજે ફરકતો ના હતો બસ થોડો શરમાઈ ગયો હતો.🦚🦚

parmarmayur6557

सोच रही हूं कितना आसान होता है
मुस्कुरा कर खुद को खुद से जुदा करना
आंखों से बेवजह सवालों का बूंदों में बहना
काश! मुश्किल न होता खुदको संभालना
अतीत के पन्नों को भूल जाने को दिल करता है
अब हार मान लेने का मन करता है .........

कोई रूठ जाए मुझसे तो छोड़ देना चाहती हूं
गलती खुद की मान कर भूल जाना चाहती हूं
मशगूल नही रहती खुद की बेतुकी बातों में मैं
फिर भी अब खामोश रहने को धड़कने कहता है
अब हार मान लेने का मन करता है .........


Manshi_K

manshik094934