Quotes by Maulik Zaveri in Bitesapp read free

Maulik Zaveri

Maulik Zaveri Matrubharti Verified

@maulikzaveri38gmailc
(168)

वो भी तुम्हे देख रही होगी, लेकिन,
बिना इन आंखो से।

જેટલી મોટી મુશિબત
એટલી મોટી સફળતા

Life me aage kya hone wala he ye koi nahi jan sakta. . . Kuch achha hone wala he ya bura, jo bhi ho, koi kahe nahi sakta ke sirf yahi hoga.

Abhi kare kya? Abhi present me hamare pas jo bhi he usko sabse achhe tarike se karte he. Present me agar sabse achha karte ho to future me aage fayda hoga hi.

Jo bhi kar sakte ho wo karo, baki rahene do.

Jyada future ke bare me sochne ka koi matlab hi nahi he. Kar sakte he to karlo, nahi hota to kyu nahi hota uska analysis kro aur fir se koshis kro, agar fir bhi nahi hota to nahi hota, kuch aur achha socho.

Harivanshrai Bachhan Saheb ne apni kavita me kaha tha :
"Agar kuch achha hota he to thik he achha he, lekin agar kuch bura hota he to wo bhi achha he kyuki aage chalke usme bhi kuch achha hi hoga"

Ye duniya bahut hi badi he. . . Aur sabse jaruri jo he, wo he aapki soch. Aap kya sochte ho wo jyada jaruri he, nahi ke kya karte ho. Soch ko aur achha aur achha banate jao.

#FeelingSatisfied
#DonotRunLikeOthers
#MakeYourOwnRace

Read More

ફ્ક્ત ખુદને ઓળખી લઈએ તો બીજાને ઓળખવાની જરૂર જ ક્યાં છે?

મેચ્યોરિટી એ ખુદને સમજવા અને ખુદને ઓળખવામાં છે, બીજાને નહિ.

Read More

સાથે કોઈ હોય કે ના હોય,
તમે તમારું કાર્ય કરતાં રહો,

લોકો તો આવશે, જશે, બોલાવશે, હસસે, હસાવશે,
દંભ ઘણાં ચાલવાના આ જિંદગીમા,
તમે એનાથી અસર ના થાઓ,

બધું જ મળશે, મળવાનું જ છે, અને મળી રહ્યું પણ છે જ,
પણ એ મળશે તો કાર્ય કરીશ, એ આશમાં ના આઓ,

જે ગમે એ જ કરો, બેસ્ટ કરો,
પૂરી પ્રમાણિકતાથી કરો,
૫૦૦૦ રૂપિયાના કામમાં ૫૦ હજાર નું કામ આપો, બીજ વાવી દો,
વાવ્યું છે એ ઉગશે જ, ઉગ્યા વગર રહી જ ન શકે...

બાકી જિંદગી માં મોજ કરો,
હતાશ નીરાશ ના થાઓ,
લાગણીઓ થી પરે થઈ જાઓ,

પ્રેમ આપો, બીજાને,
માંગો નહિ, કદાપિ,
પ્રેમ માંગીને મળે જ નહિ યાર, કઈ રીતે મળે એમ?
આપો, તમે આપશો એ બમણું બનીને તમને મળશે.

Read More

You need to understand that there is no perfect decision and there is no sure way to avoid the regret. Life is not a straight line that you need to follow and you will reach your destination. In fact, there is no set destination.

પ્રેમ?

અઢી અક્ષર થી બનેલો શબ્દ આખી જિંદગી નો સાર આવરી લે એવો અનાર્થ શબ્દ છે.
પ્રેમની કોઈ વ્યાખ્યા શક્ય નથી.
પ્રેમ એ સર્વસ્વ છે.

મારી વ્યાખ્યા પ્રમાણે, કાઈક મેળવવા ની ઈચ્છા વગર કરવામાં આવતું દરેક કાર્ય, દરેક લાગણીઓ એ પ્રેમ છે.

જ્યારે સામે પણ કાઈક જોઈતું હોય, તો એ તો સ્વાર્થ થઈ ગયો, પ્રેમ નહિ.
કઈ જ જોઈતું ના હોય, ફક્ત આપવું હોય, પ્રેમ થી બધું જ ભરી દેવું હોય એ પ્રેમ છે.

પ્રેમ લગ્ન જ્યારે લોકો કરે છે ત્યારે એમનો પ્રેમ સાચો હોય છે?
પ્રેમ સાચો કે ખોટો કહી ના શકાય કેમ કે પ્રેમની કઈ વ્યાખ્યા જ નથી.
રાધાને સાચું જ્ઞાન યાદ કરાવવા કૃષ્ણ એ રાધાના પ્રેમને મોહ કહ્યું, તો શું રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ મોહ હતો? નહિ. અહીંયા ઉદ્દેશ્ય જોવાય છે.
એટલે પ્રેમ સાચો, ખોટો નથી હોતો. પ્રેમ જ્યાં હોય છે ત્યાં બીજું કઈ જ નથી હોતું, સાચું ખોટું, ધોળું કાળું, ઊંચું નીચું, અમીર ગરીબ, આ બધું જ્યાં પ્રેમ નથી ત્યાં જ હોય શકે.

પ્રેમ નો અનુભવ કઈ રીતે થાય?
વ્યાખ્યા નથી, એટલે કહી ના શકાય કે આવું કંઇક થાય એટલે પ્રેમ છે એમ સમજવું. બોલીવુડ માં બતાવ્યાં મુજબ તો બિલકુલ નહિ.
પ્રેમ નો અનુભવ એની મેળે જ તમને ખબર પડી જાય. જ્યારે પ્રેમમાં હો ત્યારે તમે અલગ સુગંધમાં અનુભવાય, લોકો પણ એનો અનુભવ કરી શકે.

પ્રેમ કઈ ઉંમરે થાય?
પ્રેમને કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ એ અનુભવ છે. મિલન છે, ઈશ્વર સાથેનું. તમે પ્રેમમાં હો ત્યારે બધી જ ચિંતાથી મુક્ત જણાવ. ઉંમરને આની સાથે કોઈ સબંધ નથી.

શું લગ્ન કરવા માટે પ્રેમ જરૂરી છે?
લગ્ન કરવા જ જરૂરી નથી. લગ્ન એક પ્રથા છે, એક સંસ્થા છે, સમાજ દ્વારા બનાવેલી. પ્રેમ ઈશ્વરીય છે. સમાજ દ્વારા પ્રેમ નથી બનાવી શકાતો. મીરાં નો પ્રેમ, સબરી નો પ્રેમ, સુદામા નો પ્રેમ એ પ્રેમ છે, રાધાનો પ્રેમ, ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રેમ છે. એમાં લગ્નની કઈ જરુર નથી.

Read More