The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"ક્યારેક હું ભીંજાવું છું શબ્દોના વમળમાં, ક્યારેક હું તરૂ છું લોકોના મનના તળાવમાં, ક્યારેક હું ઊંડું છું સમાજનાં કુબંધનમાં, ક્યારેક હુ ચાલુ છું કુરીત-રિવાજની પગદંડીમાં, ક્યારેક હુ એજ ભીતરનો અવાજ છું પણ, અવરોધાવું છું મોબાઇલ અનેં સમાજનાં કડવા ગુંટમાં."
પૂછાયેલા આ મન મા સવાલ ને રીબાઈને પૂછી જોવાયું;
કોઈ ની આશા ઓ મનમા ઓરી લેવાઇ!!! સવાલો નાં ગેરા મન વિચલિત થયી રહ્યુ પૂછવું હતુ અંતર નાં આ દિલ ને ??????કે
તારો ને મન નો મનમેળ કેમ નહીં ?
ઓસરતા સૂરજ મા મીટ માંડી ને મન ને રીજાવું જ રહ્યુ: હંમેશા પૂછતાં રહી અપના સવાલો નાં જવાબ દિલ પાસે
તો?? તારા ને મનનો મનમેળ કેમ નહીં ?
સવાલ પાછળ ભાગવા કર્તા દુનિયા મા સવાલ મા ગેરાયેલા રહ્યાં આપને માનવ ; મન હૃદય ની વચ્ચે હંમેશા આપને ફંગોળાતા રહ્યાં ;
આજ હુ પૂછું છું આ હૃદય ને કે: તારા ને મનનો મનમેળ કેમ નહીં ?????
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser