The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Bitter Truth
છુટા પડીને એક દિવસ મળીશું અણગમો ભુલાવી એક દિવસ ગમીશું કડવાશ દટાવી એક દિવસ નમીશું
Positive Thoughts
માતા-પિતાની છત્રછાયામાં રહેતી દીકરીને કોઈની મદદ લેવાની જરૂર નથી પડતી અને માતા-પિતાના આશ્રય વીના રહેતી દીકરીને દરેક નિર્ણયમાં અન્યનાં સૂચનોનું માન રાખવું પડે છે
"એક ઉમદા શિક્ષકનું બિરુદ તેને જ મળે છે જે બાળકને ભણાવવાની સાથોસાથ માતાનો પ્રેમ પણ આપે...
"મને દુનિયાની તમામ ખુશીઓ મેળવવાની અભિલાષા નથી મારે તો ફક્ત તારો સાથ જોઈએ છે.
કોઈ તમને આગળ વધવા નથી દેતા તો રહેવાં દો ને આગળ વધવા માટે બીજાં ઘણાં રસ્તાઓ છે શા માટે બીજાની વચ્ચે પડવું જોઈએ
Strong Women
તમે ઘરડાં થઈ જશો તમને લાચારી ચારે તરફથી ઘેરી વળશે તમને કોઈ ટેકો નહીં આપે તમારી સાથે કોઈ વાત કરવાનું પસંદ નહીં કરે ત્યારે તમને સમજાશે કે તમે શું ગુમાવ્યું છે
દુનિયામાં લાખો સુંદર ચહેરાઓ છે પણ મને તો તું એક જ ગમે છે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser