ક્યારેક એકાકી થઈ જતું આપણું અસ્તિત્વ સારું...!!
કારણ અલગારી બની જવાતું હોય , જે અદભુત હોય છે...!!
ને આ ઉતાર ચડાવ ભરી નાનકડી જિંદગી નું મહત્વ સમજાવી જાય...!!
તોહ બસ આ જિંદગીને પણ કહો કે યાર જિંદગી આજે આવ મારી સાથે એક હસતી મસ્ત મજાની સેલ્ફી પડાવ ને......હસજે હો જિંદગી....Stay happpyyyy everyone....
-Hina Modha