હાય, માતૃભારતી પર આ વાર્તા '" ધર્મ " એક સરળ નજરે.... ' વાંચો
https://www.matrubharti.com/book/19861432/
ધર્મ- એક સરળ નજરે...બાળક થી માંડી વડીલ સુધી ના દરેક વ્યક્તિ એ વાંચવા યોગ્ય અને સમજવા યોગ્ય...એક નાનો પ્રયાસ...!!!
આમ આપણે ધર્મ ને વિશાળ ફલક ઉપર જોઈએ તો ધર્મ એ પરસ્પર સંબંધો, એકબીજાની ફરજો અને એકબીજા માટેની આપણી ભાવનાઓ પર ખુબ જ આધાર રાખે છે. અને એ જ સાચો ધર્મ છે. એ જ ધર્મ થકી આપણે આપણા સ્નેહીઓ, સમાજ, દેશ પ્રત્યે પોતાનો ધર્મ સાચી રીતે નિભાવી શકીએ અને મોક્ષ ગતિના હકદાર બની શકીએ...
એક નાનકડો પ્રયાસ જે આપના સાથ સાથે આગળ બધી બનશે બધાના મનની વાત...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
#sweetbeatfrdzzzzz