Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

good morning 🌹❤️

mrsfaridadesar

હે !
જગન્નાથ.....!!
તારા જળમાં પગ ઝબોળ્યો ત્યાં ટાઢક મળી!
થોડો આગળ ધસ્યો કે મોજાંએ યાદ ઉછળી.
ખાલી સ્થળનો જ ફરક દરિયો ઉભરાટ હતો!
હાજરી અહીં ના તારી રત્નાકર જગન્નાથ હતો.
સૌ કીકીયારીઓ કરે,ધૂબકા લે,રેતે અળોટે રમે!
કોઈ શંખલાં ગોતે,કોઈ માછલી જેમ શીખે તરે.
કોઈ ઊંટ સવારી,ઘોડેસવારી કોઈ ઘર ઘર રમે!
કોઈ શેરડી રસ,કોઈ આઈસ્ક્રીમ ખાઈ મોજ કરે.
એક તું નથી એક તું નથી એક તું નથી મારી પ્રિયા!!
હું અહીં તું ત્યાં પછી ક્યાંથી કરુ મોજ એકલો પ્રિયા.
- વાત્સલ્ય

savdanjimakwana3600

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
(કવિ અનિલ જોષીને શ્રદ્ધાંજલિ)

savdanjimakwana3600

EMURON STEPHEN (DJ DROPS BY SHAAN)

emuronshaanstephengmail.com152114

“ 💌 નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે🫀 ”

rupaljadav173815

complete audiobook listen
https://youtu.be/hmLtBXRum-0

rakesh008

Maniac Song Lyrics In Hindi


आई एम ए मेनियाक, आई एम ए मेनियाक
मैतों बचके रहि नी, आई एम ए मेनियाक
आई एम ए मेनियाक, आई एम ए मेनियाक
मैतों बचके रहि नी, आई एम ए

बाज़ वांगू तकदा ऐ नारा लाइक ए मेनियाक
महंगी महंगी रखदा ऐ कार’आं लाइक ए मेनियाक
गबरू नू चढ़दा ऐ पारा लाइक ए मेनियाक
असले वी रखदा ऐ 18 लाइक ए मेनियाक

कम सारे टेढ़े करे मुंडा लाइक ए मेनियाक
मेकिंग मनी, डर्टी मनी बेबी लाइक ए मेनियाक
कम जेहड़ा छेड़े पूरा करे लाइक ए मेनियाक
मसले नबेडे हल करे लाइक ए मेनियाक

आई एम ए मेनियाक, आई एम ए मेनियाक
मैतों बचके रहि नी, आई एम ए मेनियाक
आई एम ए मेनियाक, आई एम ए मेनियाक
मैतों बचके रहि नी, आई एम ए

दीदिया के देवरा चढ़ावले बाटे नजरी
दीदिया के देवरा चढ़ावले बाटे नजरी
चोली के चीज़ुआ चिकल चाहे जबरी
चोली के चीज़ुआ चिकल चाहे जबरी

दीदिया के देवरा चढ़ावले बाटे नजरी
दीदिया के देवरा चढ़ावले बाटे नजरी
चोली के चीज़ुआ चिकल चाहे जबरी
चोली के चीज़ुआ चिकल चाहे जबरी

नेचुरल चौड़ी छाती देख घैंट, सैक्सी बड़ा
नोट बड़े ओ उड़ाऊंदा करे फ्लेक्स ही बड़ा
कोई फिकर ना फैक, ओ रिलैक्स ही बड़ा
मुंडा जितना कमाऊंदा, होना टैक्स ही बड़ा

जादू अलगदा ते करे काला इल्म जिवें
धुआं अंतियां दा निकले ऐ चिलम जिवें
मेरे अगे पिछे खाखियां दा चले काफिला
काले शीशियां नू ढकदी ऐ फिल्म जिवें

3 मित्रां आ दे फार्म जो होण छांवणियां
पूरी बॉटलां मुकाउंदे नहीं पींदे पांवणियां
आउंदी गबरू नू अपने रननां पिछे लाऊणियां
संडो फसी वेख अल्हड़ां नू आउंण तोणियां

रन टॉप दी घुमाऊंदा डाउनटाउन हर वीक
रंग आज्ज वी ऐ मंगदा ब्राउन हर वीक
मुहरे लंडुआं दी झुकदी ऐ धौं हर वीक
चल LA तों दुबई अप-डाउन हर वीक

आई एम ए मेनियाक, आई एम ए मेनियाक
मैतों बचके रहि नी, आई एम ए मेनियाक
आई एम ए मेनियाक, आई एम ए मेनियाक
मैतों बचके रहि नी, आई एम ए मेनियाक

rakesh008

mbh8611

नमस्ते दोस्तों
अग्र लिखित कविता यूनानी चिकित्सा और उसकी विशेषताओं को उजागर करती हुई वर्तमान समय में प्राचीन पद्धति की आवश्यकता तथा महत्व को भी प्रकट कर रही है । आप सबसे आग्रह रहेगा कि कविता पढ़ने के बाद यदि आप अपने स्वास्थ्य को लेकर चितिंत तथा सजग है तो गूगल या इंटरनेट पर इसके बारे में और पढ़ें, यूनानी चिकित्सा के अनुप्रयोगों और पद्धति की क्रियाविधि को भी जाने तथा ज्यादा से ज्यादा लोगों तक इसकी जानकारी पहुंचाए....हम सब मिल कर "स्वस्थ भारत समृद्ध भारत" का लक्ष्य पूर्ण करने में सफल होंगे, बस आवश्यकता है तो केवल योगदान की।
#Unanimedicine #mygov #ccrum #ministryofaayush #lifestyle #naturalmedecine

lk2433554gmail.com182641

ભીતર સળગેલી વેદનાને એકાંત માં બેસી ઠારુ છું,
હેરાન કરતી અમુક ધારણાઓને ,
મારા હાથે જ મારું છું ...✍️🖤

hp.398092

This image is a quote card with a spiritual message, featuring a design that emphasizes nature and growth. Here's a breakdown of the elements:
Visual Elements:
* Background: The background is a solid teal color, which provides a calming and serene base.
* Border/Frame: A delicate, light green illustration of branching leaves creates a frame around the central text. This adds a natural, organic feel to the design.
* Tree Illustration: In the upper right corner, there's a simple illustration of a tree with visible roots. The roots are prominent, visually reinforcing the message of the quote.
* Quote Marks: Large, bold quote marks in white are placed at the beginning and end of the quote, drawing attention to it.
* Profile Picture: A circular profile picture of a man with glasses is placed in the bottom left corner. This adds a personal touch and identifies the source.
* Information Bar: A gray, rectangular bar at the bottom contains the text "BK SPIRITUAL KEYNIC" and a website address "www.mylinq.in/9705780646". This provides context and contact information.
Text Elements:
* Quote: The central text is the quote itself: "WHEN THE ROOT IS DEEP, NO NEED TO FEAR THE WIND." The text is in a clean, sans-serif font, making it easy to read.
* Attribution: "BK SPIRITUAL KEYNIC" is the name or title attributed to the quote.
* Website: "www.mylinq.in/9705780646" is the website address, likely for the person or organization associated with the quote.
Overall Impression:
The image conveys a message of resilience and inner strength. The quote, combined with the visual of the rooted tree, suggests that having a strong foundation (deep roots) allows one to withstand challenges (the wind). The use of natural elements and calming colors creates a peaceful and contemplative atmosphere.
Possible Interpretations:
* Spiritual Growth: The "deep roots" could symbolize spiritual grounding, suggesting that a strong spiritual foundation helps one navigate life's difficulties.
* Inner Strength: The quote can also be interpreted as a metaphor for developing inner strength and resilience.
* Personal Development: It could imply that investing in personal growth and building a strong sense of self will help one overcome obstacles.
Target Audience:
The card likely targets individuals interested in spirituality, personal development, or those seeking inspiration and motivation. The inclusion of the website suggests it may be used for promotional purposes or to share content related to the "BK SPIRITUAL KEYNIC" brand.

bkswanandlotustranslators

Sasi Krishnasamy: The Visionary Founder of Bodhivinayak

**Introduction**

Sasi Krishnasamy is a renowned spiritual guru and the visionary founder of Bodhivinayak. His journey from a career in the IT industry to becoming a spiritual leader is both inspiring and transformative. Through his teachings and initiatives, he has created a sacred space for seekers to connect with higher dimensions and find inner peace.

**Early Life and Career**

Born in Palani, Tamil Nadu, Sasi Krishnasamy moved to Coimbatore at a young age. He pursued his education and initially worked in the IT industry. However, a personal tragedy led him to reevaluate his life and explore spirituality and meditation as a means of finding solace and inner peace.

**Founding Bodhivinayak**

Driven by a deep sense of purpose, Sasi Krishnasamy founded Bodhivinayak. The temple is dedicated to Lord Ganesha, also known as Bodhivinayak, symbolizing wisdom, intellect, and spiritual enlightenment. The temple has become a beacon for those seeking spiritual growth and mindfulness .

**Teachings and Philosophy**

Sasi Krishnasamy's teachings emphasize mindfulness, self-awareness, and the pursuit of enlightenment. He believes that true happiness and fulfillment come from within and that by developing a deep sense of self-awareness, individuals can overcome any challenge. His popular "Seven Steps to Mindfulness" program has been praised for its effectiveness and simplicity.

**Impact and Legacy**

Through Bodhivinayak and his various initiatives, Sasi Krishnasamy has helped countless individuals find inner peace and happiness. His teachings have had a profound impact on the spiritual community, and he continues to inspire people from all walks of life. His work during the COVID-19 pandemic, providing aid to over 50,000 needy people in Tamil Nadu, highlights his commitment to social causes and philanthropy.

sasikrishnasamy

કળી
ખીલતા ખીલતા ખરી પડી,
જાસુદની એ કળી!
ખરી પડેલા ફૂલો ને પાંદડાઓ સાથે
કેવી એ તો ભળી!
ખરી તો પણ હસતા હસતા ખીલી ઊઠી
જાસુદની એ કળી!
ના રાખ્યો રંજ એને ખરી જવાનો,
કેવી સુગંધ એની ભળી!
ડાળીએ બેસી ફોરમ પ્રસરાવે ફુલડા,
જમીન પર પ્રસરાવે ફોરમ કળી!

thakorpushpabensorabji9973

સંધ્યા
આથમણે આથમતો સૂરજ જોવો,
ઊંચેરા આકાશેે લાગે અનેરો!
ઉષા-સંધ્યા એ આવે આછેરી વાદળી,
આવીને એ તેને કેવો રે ઢાંકે!
ઉષા એ ઉગતા સુરજ ના કિરણો,
વાદળીની આરપાર કેવા રે દિઠે!
ફરી સંધ્યાએ ગાઢ થઈને આવી રે વાદળી,
ઢળતા સુરજના જાણેે કિરણોને રોકે!
ખીલી સંધ્યા ને કેવા રંગો ખીલ્યા,
વિખેરાઈ વાદળી ને કેવા આકારો ખીલ્યા!
સવાર ને સાંજે આવે કેવા વિમાન,
વાદળીના આકારમાં કેવી લીટી એ પાડે!
ઊંચેરા આકાશે ભરી ઉંચી ઉડાન,
કલરવ કરીને કરે પ્રભુ નું ગાન!

thakorpushpabensorabji9973

એક તમેં જ મારે ઘેર નથી આવતાં!!
બાકી ભગવાન પણ આવ્યા.
અને માતાજી પણ આવી ગયાં.
દેશી લોકો આવ્યા અને પરદેશી પણ આવ્યા.
સગાં પણ આવ્યાં અને વ્હાલાં પણ આવ્યાં.
મિત્રો પણ આવ્યા અને માગણ પણ આવ્યા.
અભણ પણ આવ્યા અને વધુ ભણેલા પણ આવ્યા.
સંત પણ આવ્યા અને ફકીર પણ આવ્યા.
બેન પણ આવી અને ભાઈ પણ આવી ગયા.
ગુરુ પણ આવ્યા અને શિષ્ય પણ આવ્યા.
ખેડૂત આવ્યા અને વેપારી પણ આવ્યા.
બધાજ આવી ગયા પણ તમેં એક ના આવ્યા...
જોઉં છું વાટ તમેં ક્યાં સુધી નથી આવતાં????
😄😄😄😄🙏🏿😄😄😄😄
. - સવદાનજી મકવાણા(વાત્સલ્ય)

savdanjimakwana3600

gautam0218

gautam0218

gautam0218

gautam0218

good evening

mrsfaridadesar

આજકાલ લોકોને બીજા ની જિંદગી માં દખલ દેવાની બહુ ખરાબ આદત પડી ગઈ છે પણ જેમ બને તેમ તેને છોડી દેવી કેમકે તે ક્યારેક તમને પણ તમારાં જીવનમાં દેખાવા લાગશે.

krupalipatel.810943

पर जब तक है जान चलना तो है

seemakapoor2519