Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bharatmarubharatmaru09540

#Kavyotsav
'તું'
આથમતી સાંજમાં આવતી પરોઢ તું,
સહેલાતાં પવનની લહેર તું,
મન માણે એવી અત્તરની સુગંધ તું,
કંડારેલા શબ્દોની ગઝલ તું,
અંજાયેલી નજરની ઝલક તું,
'સૂર'ના સપ્તકની સૂરાવલી તું.

pkp4654gmailcom

Hi, Read this story 'અનંત દિશા - ભાગ - ૨' on Matrubharti https://www.matrubharti.com/book/19860197/

rohit123

umeshdonga

umeshdonga

ગણપતિનુ વિસર્જન આપણે ધામધુમથી કર્યુ આપણે જે ગણેશ મુર્તીની દરરોજ આરતી પૂજા તેમજ ગણપતિની ધુન રોજેરોજ વગાડી તેમજ જાતજાતના પ્રસાદ આપણે એક ભાવથી ગણપતિને ધરાવ્યા જે સારી આપણી પ્રથા કહી શકાય ને વિસર્જન વખતે પણ આપણે ખુબ નાચગાન સાથે તેમની મુર્તીનુ વિસર્જન કયું તે હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ઘણુ જ સારુ કહી શકાય પણ વિસર્જન પછી તમે પાછળ ફરીને તે તમારી મુર્તીની શી હાલતછે તે તમે જોયુંછે ખરુ! ચાલો હું તમને ફોટામાં બતાવું..જોઇ લો જરા.
ત્યાં રખડતા છોકરાઓ આવી મુર્તીઓની શી હાલત કરેછે!
જે ગણપતિના પગે પડીને આપણે તેમના આર્શીવાદ લીધા તે મુર્તીઓ ઉપર આવા બાળકો પોતાના ગંદા પગ મુકીને બેઠાછે.
શુ તેમને જરાય ભાન નથી કે આ ગણપતિની મુર્તીછે....!!!

harshadpatel194722

સૂરજ અજવાશે પંપાળે પ્રેમથી,રાત અંધારે કરે બખાળો,
આવા 'મહાન' મનુષ્યને, કોઈ તો દૂધે પખાળો ..!!
                

vaghelashilpa

Na Maza hoga, na masti Rahegi,

???

Teri dosti k bina,Jindagi meri sharab si sasti rahegi.

??????

Bin tumhare yaaro is dil ka kya karunga;

??❤❤❤

Na zindagi me mauj hogi, na honto par ye hasi rahegi...

???
???

Aaj bhi yaad h, hume teri yaari k kisse;

???

vo khali dibba, Class me sona aur likhe hue bench k hisse.

???

ab to bas saanse sirf yuhi chalti rahegi;

???

Sath me maar khane k bajay, zindagi dhoke khane me uljhati rahegi...

???
??????
#missyoukamino #miss #love #friends #dosti #yaaro #friendship #emotional #sad #kamine #dost

watch my friendship day special video here ???

https://youtu.be/p6YGPMMpQ14

prathamshah.fightergmail.

गरीबी चैन से सोती सख्त चुभते बिछौने पर ,
हुनर उसका अमीरी को बड़ा हैरान करता ।

lnpanna

શું ફેર પડે છે !

રાત હોય કે દિવસ યાદ તમારી જ આવવાની,
શું ફેર પડે છે !

થાકેલા છે કદમો મળવું છે તમને હકીકત હોય કે સપનું, શું ફેર પડે છે !

હ્રદય વેરાઈ ગયું છે મારુ તમારા ચાલ્યા જવાથી
ટુકડા વીણુ કે ન વીણુ, શું ફેર પડે છે !

તમે જવાબ નથી આપવાના વળતો મારી વાત નો
હું બોલું કે ન બોલું, શું ફેર પડે છે !

મિત્રો છે તમારે ઘણા હું જીવું કે મરી જાવું શું ફેર પડે છે !

તમે કહ્યા વિના ચાલ્યા ગયા હૈયુ રડે મારુ તમને શોધું કે રડવા બેસુ, શું ફેર પડે છે !

લિ. પારસ પંડ્યા

paraspandya174121

શું ફેર પડે છે !

રાત હોય કે દિવસ યાદ તમારી જ આવવાની,
શું ફેર પડે છે !

થાકેલા છે કદમો મળવું છે તમને હકીકત હોય કે સપનું, શું ફેર પડે છે !

હ્રદય વેરાઈ ગયું છે મારુ તમારા ચાલ્યા જવાથી
ટુકડા વીણુ કે ન વીણુ, શું ફેર પડે છે !

તમે જવાબ નથી આપવાના વળતો મારી વાત નો
હું બોલું કે ન બોલું, શું ફેર પડે છે !

મિત્રો છે તમારે ઘણા હું જીવું કે મરી જાવું શું ફેર પડે છે !

તમે કહ્યા વિના ચાલ્યા ગયા હૈયુ રડે મારુ તમને શોધું કે રડવા બેસુ, શું ફેર પડે છે !

લિ. પારસ પંડ્યા

paraspandya174121

umeshdonga