The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
આપણી આસ પાસ કયારેક નજર કરજો કોક જરૂરિયાત મંદ ને મદદ કરી જોજો. એનો આતમા રાજી થાશે. માણસ પૈસા તો કમાતો થઈ ગયો પણ જે દિવસે માણસ કમાતા શિખી જાશે તે દિવસે દુનિયા તો શું ઈશ્વર પણ તમને ભુલી નહી શકે.
Wish you and your Family Happy Diwali
આજે કરવું છે તારી સમક્ષ પદાર્પણ, બહુ સમય પછી સામે આવ્યું છે દર્પણ, તારા ચરણમાં કરવું છે હવે કંઈક અર્પણ, તું સ્વીકારી લે આજે મારુ આ આત્મસમર્પણ..!! - Nikee
પ્રેમ ની વ્યાખ્યા કુષ્ણ ને પુછો તો ખબર પડે મિરાબાઈ ને પુછો તો ખબર પડે રાઘાજી ને પુછો તો ખબર પડે ગોકુળ ની ગોપીઓ ને પુછો તો ખબર પડે નરસિંહ મહેતાને પુછો તો ખબર પડે સુદામાજી ને પુછો તો ખબર પડે.. પ્રેમ સાહેબ પામવાની વસ્તુ નથી એ તો આપવાની વસ્તુ છે. આપવાની. પ્રેમ થી જ ઈશ્વર ને પામી શકાય.
prem તો મે પણ તેને પુરી સિદદત થી કયૉ. પણ ઈશ્વર ના લેખ બદલવા ની તાકાત મારા મા ન હતી. એ ન મળી પણ મારા મહાદેવ ની કૃપા ભક્તિ અને prem જરૂર મળ્યો. રોમ રોમ હર ભોલે....
Siyaram
Hi, Read 2 nd part of suspence novel of this eBook 'આખરી દાવ' on Matrubharti eBooks - http://matrubharti.com/book/11250/
તે શબ્દ કઈ લાવ્યો નહિ ઝબાં પર ને રજુઆત સમજાઈ ગઈ આ ધડકનો ની તેજી મારા ઉર પર આગજની ફેલાવી ગઈ... નર્ષદ..
આજ નો સાદ છે..ને વેદના નો પ્રાસ છે..વાત બધી યાદ છે..કઈક તો છે રાઝ જે..ચલ જીવીએ થોડું કરીને..મારી તો તારા માં જ આજ છે,ને તારા માં જ કાલ છે..નર્ષદ
કોઈ પણ માણસ દિલથિ ગરિબ હોઈ શકે પરંતુ દાતારી થી નહિ.
કપટ કાળજા મા ના રાખતા સાહેબ અંદર નો માહયલો રાજી થાય ને એવું કામ કરજો. ઉપર વાળો ખુશ થાય એવુ કરજો.
happy dhanteras badha ftds ne
"એક હેવાન..." Story is Comming Soon...With Superb Claimex...Don't miss...Read Full Story on MATRUBHARTI...@@@@#STAY_WITH_ME @RJ_GOHEL
#Short Stoty....આવી રહી છે આવતીકાલે....Just_Wait_One_Day...@@ (Written By - RJ Gohel)
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser