Quotes by Harshad Patel in Bitesapp read free

Harshad Patel

Harshad Patel

@harshadpatel194722


જયારે એક દીકરી પરણાવીને તેના સાસરે મોકલાવીએ છીએ ત્યારે માં બાપનુું દુઃખ જોઈ શકાતું નથી
પણ જયારે વરસ પછી દુઃખી થઈને પરત પિયર આવેછે ત્યારે માતા પિતા ઉપર શું વિતતી હશે તે કલ્પના કરી શકાય તેમ નથી
કારણ ગમે તે હોય..
સ્વભાવ..જીદ..કે અભિમાન
સ્વભાવને બદલો
જિદને છોડો
અભિમાન મુકો

- Harshad Patel

Read More

આવા સારા માણસો જો ભારત દેશમાં હોય તો ભારતને ક્યારેય દુનિયા સામે ઝુકવાનો વારો ના આવે... 👍

ગુરુ પૂર્ણિમાની આપ સૌને શુભેચ્છા

જય સંતરામ મહારાજ 👏
જય નારાયણ દાસ મહારાજ 👏

એક સમયે હું ૨૦ વરસનો હતો તે સમયે મારા ઘરની પરિસ્થિતિ ઘણી ખરાબ હતી
ઘરમાં પાંચ ભાઈ બેન માં હું સૌથી નાનો
બધા પોતપોતાના ફેમિલી સાથે અલગ હતા ત્યારે મારા માથે મારા માતાપિતા ની એક જવાબદારી હતી હું ભણતો હતો ને ઘરમાં કોઈ આવકનું સાધન ના હતું ને મને આથી ભણવામાં પણ રસ રહેતો ના હતો
એક દિવસ હું સંતરામ મંદિર માં ગયો ત્યારે નારાયણ દાસ મહારાજ પોતાની ખુરશી માં બેઠા હતા ત્યારે મેં પૂછ્યું કે મહારાજ મારા ઘરમાં દુઃખ કેમ છે! કેમ બધાયે પોતાનું મોં ફેરવી દીધું છે! કેમ કોઈ મદદે આવતું નથી!
તો તે કહે કે બેટા જા તું ઘેર, ને કોઈ ચિંતા કરીશ નહિ એક સમય એવો આવશે કે તેઓ સૌ કોઈ તારા ઘેર પરત ફરશે ને મદદ કરશે.. ને બન્યું પણ તેમ આજે અમે સૌ એક છીએ
દુઃખનો સમય વહી ગયો છે
ને સૌ કોઈ સુખી છીએ
જય સંતરામ મહારાજ 🙏

Read More

જયારે વ્યક્તિનું નસીબ જ ખરાબ હોય તો ઈશ્વર પણ તેને બદલી શકતો નથી
જન્મથી જ તમારા સારા ખરાબ નસીબ લખાઈને આવેછે

-Harshad Patel

Read More

જિંદગીમાં ક્યારેક એવા ઉત્તાર ચડાવ આવેછે કે જાણે હવે જિંદગી જીવવાની કોઈ જ સીમા જ બાકી રહી નથી!

-Harshad Patel