Quotes by Patel Khushi in Bitesapp read free

Patel Khushi

Patel Khushi

@booklover


આવ મારી સામે પેટાવ બે નજર ની તાપણી , પછી તો આખાય શહેર ની ઠંડી આપણી

કદી કોઈને નકામા નાં સમજો કારણ કે બંધ ઘડિયાળ પણ દિવસ મા બે વખત તો સાચો સમય બતાવે જ છે

એક વાત યાદ રાખજો ....મગજ ને ખૂબ ભણાવજો પણ મનને અભણ રાખજો

જે તકલીફ માંથી છૂટકારો ન હોય, તેમાથી મજા લેતા શીખી જાઓ. કંઇક અલગ જ મજા છે.....

જ્યારે હું મારી ભૂલો સુધારી "રિહસૅલ" કરું ત્યાં તો ખબર નહી કોણ આવી "સ્ક્રીપ્ટ" જ બદલી નાંખે છે....????

yesterday I got 93 persentage in my sem 1 Exam in std 10.

એક વાત કહું..........જીંદગી સીતાફડ જેવી છે માંડ પલ્પ ની મજા લઈએ ત્યાંતો ઠડીયો આવી જાય. સાચુંને.......????

ફૂલ જેવા ફૂલ નો પણ મને માર લાગ્યો , એક માણસ ની લાચારી નો મને માર લાગ્યો

અરે....આ તો શબ્દો ની દુનિયા છે અહીં અથૅ જોવા જશો તો અનથૅ થઈ જશે

બધાં પોતાની જીંદગી માં એટલા મશગૂલ થઈ ગયા છે કે કોને ભૂલી ગયા એ પણ યાદ નથી