આજે કરવું છે તારી સમક્ષ પદાર્પણ,
બહુ સમય પછી સામે આવ્યું છે દર્પણ,
તારા ચરણમાં કરવું છે હવે કંઈક અર્પણ,
તું સ્વીકારી લે આજે મારુ આ આત્મસમર્પણ..!!

- Nikee

Gujarati Whatsapp-Status by Nikee gami : 9365
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now