The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તે શબ્દ કઈ લાવ્યો નહિ ઝબાં પર ને રજુઆત સમજાઈ ગઈ આ ધડકનો ની તેજી મારા ઉર પર આગજની ફેલાવી ગઈ... નર્ષદ..
આજ નો સાદ છે..ને વેદના નો પ્રાસ છે..વાત બધી યાદ છે..કઈક તો છે રાઝ જે..ચલ જીવીએ થોડું કરીને..મારી તો તારા માં જ આજ છે,ને તારા માં જ કાલ છે..નર્ષદ
ચાલ આજ જીવી લવ કઈ ખ્વાબ થી કઈ તારા સાથ ના શણગાર થી..
કઈક એમ મળી તું મને દિલ એક ભાર વધી ગયું...
जब तक बात कलम ओर तज़ुर्बे की थी । बाज़ी हाथ रही । कुछ काम हाथ और दिमाग को सोंपा । तब हार तय रही।।।
एक काम कर । लिख कुछ अफ़साने कलम की नोक से । कुछ बाते वो भी लिख लो जो ज़ुबा को मंजूर नही । लिख कुछ कुछ भी सा कौन रोकता है देख लेते है। । लिख कुछ यारियां ओर कुछ ठहाके। । लिख कुछ बाते अनकही या लिख कुछ राज़ कहे सुने। । लिख जिसके मायने है लिख जिसके कोई मायने नही। । कुछ तूफान सा लिख या लिख कुछ युही बेतुका । कुछ नमकीन लिख ले या लिख कुछ फ़िक़्क़ा फ़िक़्क़ा।।
હૂંનર કઈ બક્ષે ખુદા ને પીને કે લિયે.. હૂંનર કઈ બક્ષે ખુદા ને પીને કે લિયે.. મોહતાજ હૈ જામ કયો કોસે સીને કે લિયે.. મોહતાજ હૈ જામ કયો કોસે સીને કે લિયે.. યુ તો ઘોલ રહા થા ગમ એ દાસ્તાન જલને કે લિયે.. યુ તો ઘોલ રહા થા ગમ એ દાસ્તાન જલને કે લિયે.. દોસ્ત આ ગયે ઓર લગા ગયે મરહમ હસને કે લિયે.. દોસ્ત આ ગયે ઓર લગા ગયે મરહમ હસને કે લિયે.. દર્શન એ જ નર્ષદ..
....શૂન્ય ની ખુશી... ,શુ હું માંગુ તારી પાસે "શિવ" તારી પાસે ક્યાં કાઈ છે...આવ લઈ જા હરખ સાથે ખુશી ને હેત નો ખજાનો અપરંપાર છે. જે છું એ તારો ને આમેય તારે મન ક્યાં કોઈ ભેદભાવ છે...આવ લઈ જા હરખ સાથે ખુશી ને હેત નો ખજાનો અપરંપાર છે. એક જીવ હું ને બીજું દોરડું વાંસ ના ડંડા બીજા બે પાંચ છે...જો તું હું ચાલુ કરતબ થી વ્હાલ સહુ નો લાજવાબ છે. ચાલ મળી ને બાટી લઈએ જે મારે હૈયે ને હાથ છે... આવ લઈ જા હરખ સાથે ખુશી ને હેત નો ખજાનો અપરંપાર છે. હું એક નટ બજાણીયો ને ખુશાલી મારી મોહતાજ છે...આવ લઈ જા હરખ સાથે
હાર ત્યાં સુધી ન માનો કે રેફરી ફાઇનલ વહિસલ વગાડે નહિ...મને ભરોસો છે...મારાં રેફરી પાસે કોઈ વહિસલ જ નથી....
શુ કહું તું કેટલી ગમે મને,કે જાણે આ નીતરતા આભ માં સુગંધ ભળે.......શુ કહું તું કેટલી ગમે મને કે હરદમ હરપળ તું નજરે ચડે...વાત નહિ અટકતી એટલે થી કે ખાલી મને તું બધે જડે,મારે તો બસ એટલી આશ કે સહુ ને એનો માંગ્યો સંગાથ મળે..દર્શન નર્ષદ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser