Quotes by Jadeja Hitekshaba in Bitesapp read free

Jadeja Hitekshaba

Jadeja Hitekshaba

@hitekshaba


આજે સૌ કોઇ કપડા બગડે નહી તેની કાળજી લે છે. પણ મન અને આત્મા ન બગડે તેની કેટલા લોકો કાળજી લે છે?

*જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે*
*જીવન મા આપણે ખુશ હોઈએ પણ*
*શ્રેષ્ઠ જીવન તો એને કેવાય જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય..!!*
ગુડ મોનિઁગ ... જય માતાજી

Read More

જે જવાબ આપશે એ Whatsaap નો બાદશાહ
1 છોકરો અને 1 છોકરી બાઇક પર જતા હતા તો તેને પોલિશવાળાએ રોકીને પુછ્યુ તમારો સબંધ શુ?
છોકરો બોલ્યો આનો સસરો મારા સસરાનો બાપ છે... તો સબંધ શુ થયો????

Read More

દરવાજા પર લખ્યું હતું : "મને બોલાવશો નહી હું દુઃખી છું." સાચો મિત્ર અંદર જઇને બોલ્યો : "માફ કરજે મને વાંચતા નથી આવડતું."

Read More

જુઓ ગુજરાતી ભાષા નો વૈભવ........... આશા અમર છે. અમર પ્રેમ છે. પ્રેમ સલમાન છે. સલમાન કુંવારો છે. કુંવારો સુખી છે. સુખી ગાયક છે. ગાયક ગાય છે. ગાય માતા છે. માતા સ્ત્રી છે. સ્ત્રી શક્તિ છે. શક્તિ દુધ છે. દુધ સફેદ છે. સફેદ કલર છે. કલર ચેનલ છે. ચેનલ ચાલુ છે. ચાલુ આઇટમ છે. આઇટમ હોટ છે. હોટ સમર છે. સમર વેકેશન છે. વેકેશન લાંબું છે. લાંબું જીવન છે. જીવન યાત્રા છે. યાત્રા સાહસ છે. સાહસ વીર છે. વીર જવાન છે. જવાન અમર છે અને અમર તો આશા છે. સાલુ...જબરૂ છે નઈ..... મજા આવી ને વાંચવાન

Read More

જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે,
જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,
પણ એ ખુદા કઈક તો એવું કર,કે મારે તારો આભાર માનવો પડે.

Read More