सुभाषितम्।
उद्यम:साहसं धैर्यं बुद्धि: शक्ति: पराक्रम:।
षडेते यत्र वर्तन्ते तत्र देव: सहायकृत् ।।
ભાવાર્થ:-
મહેનત, સાહસ, ધૈર્ય ,બુદ્ધિ ,શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે.
જીવનમાં સફળતા મેળવવા માટે આ છ ગુણો જરૂરી છે અને જેની પાસે આ છ ગુણ છે તેને જ ભાગ્ય અને દેવ સહાયતા ફરે છે.
🌹🌹🌹🙏🌹🌹🌹