Gujarati Quote in Quotes by Shailesh Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવા લોકો એમના જીવનમાં પામે ઓછું, ને ગુમાવે વધારે,
જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે મુખ્ય આ બે બાબતો કામ કરતી હોય છે, પહેલું કર્મ, કે જે આપણે કરવાનું હોય છે, ને બીજું પરિણામ જે સમયના હાથમાં હોય છે, એટલે કે આપણે આપણું પૂરું ફોકસ આપણા કામમાં પરોવવું જોઈએ, અને જે તે પરિણામની જવાબદારી સમય પર છોડી દેવી જોઈએ, તો ચોક્કસપણે આપણને એનું પરિણામ ભલે ધાર્યું ન મળે, પરંતુ જે પરિણામ મળશે, એ આપણા માટે સારું તો ચોક્કસ હશે. અને આ વાતતો ભગવદ્ ગીતામાં પણ કહી છે.
જુઓ સમય પરનો મારો આ Motivation Youtubeshorts
👇
https://youtube.com/shorts/kli34VX5P_M?si=4FZSD-dIYrlxUoYd

Gujarati Quotes by Shailesh Joshi : 112017163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now