ક્યાં ખોવાઈ જવું છે? એજ ખબર નથી ગુમનામ થઈ ને ભટકિયા કરું છું.ખુદ માં વ્યસ્ત રહી ને ખુદ ને શોધ તો રહ્યુ છું..
કે આજે થશે મારો પરિચય મારી સાથે ...
છે દુઃખ પરિવર્તન નું કાલે નહિ તો આજે ચોક્કસ થશે અટલ વિશ્વાસ ની સાથે...
પરિવર્તન સંસારનો નિયમ છે
-Kamlesh Parmar