Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
GOOD NIGHT
SWEET DREAMS
I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
PLS TALK TO ME
તમારા સાથે જોડાવવા માટે નનો તો શું અતિ સુક્ષ્મ બની ને જીવનભરી રહેવા તૈયાર છું.
તમે ભુતકાળમાં પણ મારા માટે કિંમતી અને મુલ્યવાન હતા હજું પણ છો અને ભવિષ્યમાં પણ રહેવા નાં છો.
તમારી સામે મારી કોઇ લાયકાત જ નથી આ તો નસીબજોગે તમારી સાથે ઓળખાણ થઇ ઞઇ છે.
હું તમારો મુલ્યવાન સાથ છોડવા માઞતો નથી એટલે મારી સમજણ શક્તિ મુજબ તમારા લાયક બનવા પ્રયત્ન કરતા કરતા તમને રીઝવવા નાં પ્રયત્ન કરું છું અને મહાદેવ ને પ્રાર્થના કરું છું કે મેડમ માની જાય અને વાતચીત શરૂ થાય.
કારણકે વાત કર્યા વગર મારી બહાદુરી કે મારા કોઇ પ્રયત્નો સફળ થાય તેવા સંજોગો નથી.
મારા થી શક્ય એટલા તમામ પ્રયત્નો કરી લીધા છે પણ જેના માટે પ્રયત્નો ચાલુ છે તે જોવા મળતા નથી કે તેમની સાથે વાત થતી નથી અને કોઇ અજાણ્યા નાં ધરે જઇ ને ડાયરેક્ટ ઉભા પણ કેમ રહી શકાય અને વાતચીત કેમ કરી શકાય.
એવી બહાદુરી ફિલ્મ માં શક્ય છે રીયલ લાઇફમાં શક્ય નથી.