Quotes by shah in Bitesapp read free

shah

shah

@shreeshah


હારીશ નહીં,
કા જીતીશ , કા શીખીશ.
😊

ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે ચોમાસુ ચાલુ થયેલ છે.
રીપેરીંગ ચાલુ છે.
ટૂંક સમયમાં જ ઉનાળો ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
ઉપર ઇન્દ્ર એ, 🌧️☔
નીચે નરેન્દ્ર એ... 💥 💣ધબધબાટી બોલાવી છે.

જેની સર્વેએ નોંધ લેવી.
આભાર 🙏🏻
જનહિતમાં જારી..

તા. ક. હાલમાં કેરીના બદલે ભજીયા ખાવા..🤣🤣🤣🥹

Read More

🩵💜❤️🧡🩷💚💙💛
༺꧁*જય જિનેન્દ્ર*꧂༻
*ભાગ્યથી અપેક્ષા રાખશો તો તમને નિરાશા મળશે, કર્મ પર વિશ્વાસ રાખશો તો અપેક્ષા કરતાં વધુ મળશે..*
༺꧁*વિમલ સુપ્રભાત*꧂༻

Read More

*કર્મ કર્યા પછી "પ્રસન્ન" રાખે એ 'પુણ્ય', "ઉચાટ"માં રાખે એ 'પાપ'.*

*🌹🙏Good morning🙏🌹*

*શુ કહેવું તે "જ્ઞાન"*
*નક્કી કરે છે..*

*કોને કહેવું એ "સંજોગો"*
*નક્કી કરે છે..*

*કેવી રીતે કહેવું તે "કુશળતા"*
*નક્કી કરે છે..*

*અને*

*કહેવું કે નહીં એ "શાણપણ"*
*નક્કી કરે છે...!*

Read More

*કર્મયોગ નો અર્થ છે, સામે મૃત્યુ હોય તો પણ કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર બધાની સહાયતા કરવી !*

*🌹🙏શુભ સવાર🙏🌹*

Read More

*સારો સમય એમનો જ આવે*
*જે કોઈનું ખરાબ નથી વિચારતા…*
કારણ કે
*વિચારો દુનિયાથી છુપાવી શકાય છે*,
*પણ "કુદરત"થી નહી*, ** 👍

શુભ દિવસ 🌹

Read More

*જિંદગી ની પીચ ઉપર થોડું ધ્યાન થી રમજો.......*
*કારણકે...*
*અહીંયા સૌથી નજીક ઊભેલા લોકો જ સ્ટમ્પિંગ કરે છે.......*G8

*જય જિનેન્દ્ર*

Read More