લાવવા માટે ઘરમાં અજવાળું, દિપાવલી ની જેમ,
મન્નત માગી, કોઈકે સ્પેશિયલ ઘડાવ્યાં લાગે છે...
ક્યારેક અજવાળી રાતમાં, કયારેક મહેફિલની વાતમાં
ક્યારેક તમારી સ્માઇલ-ક્યારેક વાણીના ભણકાર વાગે છે
તમને તો એમ હશે કે બલા! જાણે મારો Birthday,
પણ યાર અહીં તો એડવાન્સમા એના ઉમળકા વાગે છે..
-- Rathavi SAHEB!