"આ જીવન સુંદર છે"
જો તમે મારા મિત્ર છો
અત્ર તત્ર સર્વત્ર છો |
રક્તસંબંધ સાથે સરખામણી કરતા
તો સરસ છો|
જીવિત રહવામાટે શ્વાસ છો|
મારા વ્યક્તીત્વની ઓળખાણ છો|
સાચે કહું તો તમે
મનના વિશ્વાસ છો|
લખું તો શબ્દ ઓછા પડે|
હુ રડું તો તમે ગમતાં નથી
હુ હસું તો તમે આનંદ થાય|
તમે ન હોતા,તો કેવીરીતે
હુ લખી સકું
"આ જીવન સુંદર છે"