zen Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

zen Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful zen quote can lift spirits and rekindle determination. zen Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

zen bites

The less you try to impress, the more peaceful you can be.
#Zen

Prem_222:

Zen means meditation your self,
Contribute your thought ourself,
In one point your mind concentrate,
Forget about outerside of your self.


#Zen

The Zen experience with
nature is the
revelation to the soul.
Asi..

#Zen

Immerse yourself in nature
A supernatural realization
Surrounding the real beauty
True Zen experience
#Zen

Prem_222:

વિશ્વનો મહા ગ્રંથ *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, તો પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..
--------------------------------
*૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો*

*૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ*

*૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા*

*૪)* ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે = *ભીષ્મપિતા*

*૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે = *દુર્યોધન*

*૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર**

*૭)* વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - = *અર્જુન*

*૮)* બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ = *શકુનિ*

*૯)* જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે = *યુધિષ્ઠિર*


#Zen

In our Zen comes the same person who is always close to our heart.

- Parmar Rohini " Raahi "

#Zen