Quotes by Dhanvanti Jumani _ Dhanni in Bitesapp read free

Dhanvanti Jumani _ Dhanni

Dhanvanti Jumani _ Dhanni Matrubharti Verified

@dhanvantijumani821gmail.com2976
(753)

सोचा ना था की यह मुकाम भी होगा,
तुमसे ही प्यार और तुम्हारा ही साथ होगा।❤️

વરસાદ મા ભીંજાવું નથી ગમતું.
મને તો તારા પ્રેમ મા ભીંજવું ગમે છે ❤️

मेरा सबेरा हो तुजीसे तुजिसे हो मेरी शाम
जीवनभर रहे हम दोनो का साथ।
कभी न बिछड़े , हर दिन सवरे
प्यार रहे बेशुमार।

-Dhanvanti Jumani _ Dhanni

Read More

બાળપણની યાદો છે આ સાયકલની સવારી,
પ્રેમ, ઉમંગ, આનંદ છે આ સાયકલની સવારી,
શીખતા પડ્યા, રડ્યા તોયે આનંદની અનુભૂતિ છે આ સાયકલની સવારી,
મોટા થયા તો માત્ર યાદમા જ રહી આ સાયકલની સવારી,
આજે થઈ મોટી ગાડીઓ ને યાદમા જ રહી ગઈ આ સાયકલની સવારી.

Read More

शरारती सी हू फिर भी खुद पे नाज है,
जैसे को तैसा यही मेरा अंदाज है,
बाते सिर्फ वही पर जो दिल के पास है,
गुस्सा भी सिर्फ उसीसे जो मेरे लिए खास है,
दूसरो के लिए लिखना भी अच्छी बात है,
पर खुद के लिए लिखु यही तो खास बात है,
खुदकी तारीफ़ करना भी खुदके लिए प्यार ही है। 💓

#selflove 💓💓

_Dhanni

Read More

ગમે છે તારો સંગાથ એટલે સાથે છે તું આજ,
છતા પણ પૂછે છે તું એક જ વાત,
ગમે છે કેમ મારો સંગાથ?
હવે કેમ કહી સમજાવું તને , છે તું ખૂબ જ ખાસ,
નથી જોયું કારણ તારા ગમવાનું છે આ એક જ વાત,
ગમવા માટે પણ કારણ જોઈએ ?
નથી મને આ વાત પર વિશ્વાસ,
સાથ આપે છે તુ મને દરેક બાબતે,
એ જ મારા માટે છે મોટી વાત,
કંઈક તો અલગ છે તારામા એ જ છે ખાસ વાત,
એટલે જ ગમે છે તારો સંગાથ ❤

Dhanvanti jumani _Dhanni

Read More

उम्मीद हो बडी , तो जख्म भी बडा होता है,
हंमेशा ज्यादा भरोसा ही दर्द देता है,
दूसरो के बारे मे सोचना ही गुना है यहा,
जबकि हर अपना दीखनेवाला अपना होता है कहा??

_Dhanni

Read More

નિરાશાઓ ઘણી વાર મળે છે પણ,
પ્રયત્ન કરતા રહેવું જોઈએ,
મનથી ક્યારેય ન હારવું
હારવાથી શિખાય છે અને ,
સતત પ્રયત્નો કરવાથી જ જીતાય છે.

_Dhanni

Read More

પ્રેમ જ્યારે થઈ જાય છે,
ત્યારે દોષ અને ગુણ ક્યાં જોવાય છે?
એકબીજાના રંગમાં રંગાઈ જવાય છે,
ને જઘડા પણ ઘણાં થાય છે,
તો પણ સાથે રહેવાનું જ મન થાય છે,
વાતો ઘણી થાય છે ને મન પણ ત્યાં જ પરોવાય છે,
થોડા દિવસની વાતો ધીમે ધીમે આદત બનતી જાય છે,
દિવસે દિવસે પ્રેમ પણ વધતો જાય છે,
અજાણમાથી મિત્ર બની,
એ મિત્રતા ખબર ના ક્યારે પ્રેમમાં ફેરવાઈ જાય છે,
લખવું હોય થોડું, પણ તારા વિશે ઘણું લખાઈ જાય છે.

_Dhanni

Read More

ભણતર તો ઘણું મળ્યું પણ ગણતર ક્યાંક રહી ગયું,
મોબાઈલની આ ડિજિટલ દુનિયામાં સબંધ ક્યાંક ખોરવાઈ ગયું ,
પહેલા આનંદમા જીવતા લોકો આજે દેખાદેખીમાં સપડાઈ ગયાં,
સાથે બેસવાનો મિજાજ હતો, જે આજે અહંકારનો તહેવાર બન્યો.

_Dhanni

Read More