The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મહામહેનતે પણ જો નિષ્ફળતા જ મળે ને તો હસતા મુખે સ્વીકારી લેજો સાહેબ... સફળતાનાં સોપાન પણ તૂટીને કદમોમાં આવશે, જ્યારે વાત ખુદના અવગુણ સ્વીકારવાની હશે... -રોહિણી " રાહી " #Positive
હજારો રંગોમાં રમતા હતા, જોયું એક પર્ણ ને ભાન આવ્યું. કુદરતની શું વાત કરું ' રાહી ' એક ડાળીમાં અનેકરંગી પાન આવ્યું. - રોહિણીબા " રાહી " #Nature
There are two types of leadership that bring success and failure to the state, now the king should think about which type of leadership to do. - Rohiniba " Raahi " #Leadership
માઁ તારા પાલવડે જે નિદર્યું વીતી છે તારા પડછાએ જે જિંદગી વીતી છે, આજના દિને તુજ પાસ માંગુ એ જ ફરી, હજી ક્યાં મારે સપનાની રાત વીતી છે. - રોહિણીબા " રાહી" #MothersDay
વલણથી યોગ્યતા સિદ્ધ ક્યાં થાય છે?, એથી તો પાત્રતા અને મતિ સિદ્ધ થાય છે. માટે જ વલણને શસ્ત્ર બનાવવું યોગ્ય છે, કારણ, અહંકાર બને તો તેનું પતન થાય છે. - રોહિણીબા " રાહી " #Attitude
આ તે પ્રેમનો કેવો ઉન્માદ છે, ભૂલવા મથું ત્યાં ફરી એક યાદ છે... કરી જોઈ કોશિશ મૌનને તોડવાની, પણ આ એકલતાને શબ્દોની ફરિયાદ છે... - રોહિણીબા " રાહી " #Alone
સમય સમયની આ વાત છે, સમય સમયે આવે ને જાય છે, જોતજોતામાં આખું વર્ષ ગયું, ને આ વેકેશન આખા વર્ષની યાદ છે. ~ રોહિણીબા " રાહી " #vacation
દેહ તણા પાંજરામાં પુરાયેલા, જીવ તણા આ પંછીને છૂટવું છે, આઝાદીનો ખ્યાલ નથી એને, છતાં પછડાટ કરીને છૂટવું છે. - પરમાર રોહિણીબા " રાહી " #Azadi
પાંખો કદાચ થાકી ગઈ લાગે છે, પવનની લહેરે જોર એવું કર્યું છે. Raahi શ્વાસોના પતંગને દિશા નથી સુજતી, સ્વપ્નોના તરંગે જોર એવું કર્યું છે. - પરમાર રોહિણીબા " રાહી " #પતંગ
इन आँखों को कुछ देखने की ज़रूरत ही नही, हर ख़्वाब पूरे होते नही औऱ इन ख़्वाबों के सिवा कुछ दिखता भी नही। परमार रोहिणीबा "राही"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser