yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes bites

"એક સ્ત્રી તરીકે હું ખુબ ગૌરવ અનુભવું કે પ્રકૃતિએ અમને તેની પાસે જે કંઈ પણ છે એ બધું જ બક્ષ્યું છે. નવસર્જનથી લઈને વિખંડન કરવાની શક્તિ સુધી બધું જ! બસ જરૂર છે તો માત્ર સાતત્યપૂર્ણ પસંદગીનાં સ્વીકારની.... "
Wishing you all a very Happy Women's Day! 😘👩‍🦰🧕👱‍♀️👩‍🦳
Rate the post if you too agree ⭐️⭐️⭐️⭐️⭐️ waiting for your lovely comments! ✍️
-
-
-
https://swatisjournal.com/06-stree-sukta/
#womensday #women #internationalwomensday #feminism #womensupportingwomen #inspiration #love #iwd #womenpower #happywomensday #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

You won't disagree, will you? 💁‍♀️
-
-
-
સારાંશ - કોઈને સલાહ આપીને મેળવી શકીએ તેનાં કરતા સારું ભોજન, સંગીત કે હાસ્ય વહેંચીને આપણે વધુ મિત્રો કમાઈ શકીએ છીએ... છે ને?

Read for more daily quotes @ https://swatisjournal.com/daily-quotes-week-two-march-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just a random thought you know... 😅
-
-
-
સારાંશ - ક્યારેક વિચાર આવે કે કર્મને નામે રળી ખાતાં લોકોની મુલાકાત લેવા કર્મ ખરેખર પહેલા આવે કે આપણો હિસાબ કરીને એમને નીપટાવે!? (ભુરિયાઓ કર્મને માટે ફાવે તેવી કહેવતોમાં દ્રષ્ટાંત આપે, એમને ત્યાં પહેલા ટકોરા પડતા હશે કે કેમ?) 🙃
Read more witty ideas at https://swatisjournal.com/week-one-mar-2018/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Either slap him tight or shut your mouth.. your pick! 🙃
-
-
-
સારાંશ - આસપાસનાં અનિષ્ટોથી કાં તો દૂર રહો, અથવા તો તેને ખતમ જ કરી દો; તેનાં વિશે સતત ચર્ચા કે દલીલો ન કરવી કેમકે, આપણી દલીલો દુષ્ટતાનાં દાનવને પોષવાનું જ કામ કરે છે...
Choose your quote of the day from https://swatisjournal.com/daily-quotes-week-three.../
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't forget to count your blessings... 😇🙏
-
-
-
સારાંશ - આવતો જતો શ્વાસ અને આપણી નસોમાં ધસમસતું વહેતું લોહી એ સંપૂર્ણ ચમત્કાર જ છે, તેની કદર કરીએ કેમકે, દરેક એ મેળવવાને ભાગ્યશાળી નથી હોતાં.. ( ગમતી - અણગમતી દરેક ક્ષણનો આભાર માનવો કેમકે, આપણને મળી છે એટલી ક્ષણો પણ દરેકનાં નસીબમાં નથી હોતી!)

Read more positive thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-two-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I wonder how difficult it would be to act so flawless? 🤔🎭
-
-
-
સારાંશ - આપના પરિવારનો દરેક સભ્ય અને આપના બોસ બધા જ તમારાથી ખુશ છે અને આમાંથી કોઈ જ આપનાં કામમાં એક પણ પ્રકારનો દોષ નથી જોઈ રહ્યા તો, આપ ચોક્કસ રીતે અભિનયનો સર્વોચ્ચ પારિતોષિક પામવાને હકદાર છો!
Read more inspiring thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-four.../
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

My opinion differs here from my motivational friends...🤷‍♀️
-
-
-
સારાંશ - પોતાને સારું લગાડવું કે પોતાને માટે વિચારવું સારું છે પરંતુ, આપણે એ પણ યાદ રાખવું પડશે કે આપણે અહીં કાયમ નથી રહી શકવાના અને બીજા પણ એવા ઘણા અગત્યનાં કામ છે જે હજી આપણે પૂર્ણ કરવાના બાકી જ છે.. એટલે ફોકસ બદલવું જ રહ્યું! 🧐
Read some more good quotes about life here @ https://swatisjournal.com/daily-quotes-week-three-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You gradually come to know this 🙃🥵
-
-
-
સારાંશ - નાના હોઈએ ત્યારે તો એમ જ લાગે કે માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ સારી યાદશક્તિ જરૂરી છે પણ, સમયાંતરે જ સમજાય કે સગા-સંબંધીઓ કે પાડોશીઓ સાથે જો ઝઘડામાં જીતવું હોય તો આ સારી યાદશક્તિ તો મુખ્ય આવશ્યકતા છે... (કેમ તમે નથી સાંભળ્યું આ કે ફલાણી તારીખે, ફલાણી જગ્યાએ, ઢીંકણા લોકોની વચ્ચે તમે મને આમ કહેલું.. 😅😆)
Visit https://swatisjournal.com/daily-quotes-week-four-january-2020/ for more fun!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If you won't, it'll grow quite faster... 🌿🌳🧟
-
-
-
સારાંશ - સમાજમાં પ્રવર્તતા અનાચારને જોઈએ કે અનુભવીએ કે તરત જ ડામી દેવો, આંક આડા કાન કરવાની વૃત્તિ વિકસાવીએ તો એ જ અનાચાર મોટો દૈત્ય થઇ એક દિવસ આપણો જ કોળીયો કરી જશે તેની તૈયારી રાખવી... (ઘરને સમાજનું જ નાનું પ્રતિરૂપ માનીને આમ જ ટેવ પાડીએ તો, ઘણું જ ખોટું થતું અટકી જાય, જે સ્હેજ!)
Read and share from https://swatisjournal.com/week-two-feb-2018/