yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes bites

Collect what you need n craft it! 🧑‍🎨👩‍🌾
-
-
-
સારાંશ - માત્ર શ્વાસ અને ધબકાર ની ભેંટ સાથે લઇ આવેલા આપણે જેને જીવન ગણીએ છીએ તે જાતે મહેનત કરી કમાવું પડે છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Good morning! 🌹🦋
This is totally me, a woman! 💝👸
-
-
-
સારાંશ - એક સ્ત્રી તરીકે કોઈ આપણને ચાહે, એ આપણને જીવવાનું બળ પૂરું પાડે છે પરંતુ, જો આપણે કોઈને ચાહીએ તો એ આપણને કોઈ યોદ્ધા સમાન શૂરતા, ભવ્યતા બક્ષે છે! (ચાહવું એટલે ઇચ્છવું નહીં એ સમજતા લોકોને સમર્પિત!)
Have you checked these gutsy ideas here? https://swatisjournal.com/week-three-february-2019/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Do you wanna ask more? 🤔
-
-
-
સારાંશ - મને ખબર છે સારું તો ન દેખાય પણ, ભગવાન પાસે હજી બે'ક જોડી હાથ માંગવા છે.. બીજે તો ખબર નહીં પણ, અહીં આપણે ત્યાં સ્ત્રી હોવા માટે એટલી બુનિયાદી સગવડ તો જોઈશે જ.. શું કહેવું છે આપનું? 😅

Read such fun thoughts @ https://swatisjournal.com/week-one-feb-2018/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I do it.. do you? 😊😇
-
-
-
સારાંશ - કોઈક એવું કામ કરી શકીએ જેને લીધે આ પૃથ્વી પર આપણા પણ અસ્તિત્વની નોંધ લેવાય તેવી તક આપવા બદલ દરરોજ નવા ઉગતા દિવસનો આભાર માનવો...
Rate the posts at https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

'Right now' - sounds good to me, what about you??🤔
-
-
-
સારાંશ - જે કંઈ સારું કામ કરવાની ઈચ્છા હોય તે આજે જ કરવું કેમકે, આપણી આવતીકાલ આવશે જ એ વિશે ભગવાન પણ વચનબદ્ધ નથી..
Reach me for more @ https://swatisjournal.com/week-two-october-2018/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Sometimes, narrowing the focus works better... 🧐👍
-
-
-
સારાંશ - આવતીકાલ પાસેથી સતત કંઇક અપેક્ષા રાખીને જીવીએ ત્યારે આપણે આજે મળતી નાની-નાની ખુશીઓ કે આનંદથી વંચિત રહી જઈએ છીએ..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So need not to be so serious about it... chaos is the ultimate product! 😅
-
-
-
સારાંશ - જીવન એવી એક તક છે જ્યાં આપણે આગળથી ચાલી આવતી અવ્યવસ્થાને સુયોજિત કરતી વખતે નવી અંધાધુંધી નું સર્જન કરીએ છીએ....
Reach me at https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/ for more
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, stop worrying about future and start working on your present.. 👈
-
-
-
સારાંશ - તમારી આજ એ એકમાત્ર એવો દરવાજો છે જે તમારા ભાગ્યની દિશામાં ખુલે છે.
Rate the post at https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It makes my life easier... 🤗
-
-
-
સારાંશ - હું મારે 'આજે શું ન કરવું' તે શીખવવા બદલ મારી ગઈકાલનો આદર કરું છું.
Read more such thoughts at https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/