yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes bites

Your TODAY won't ever let you down... 👍🤝
-
-
-
સારાંશ - 'આજ' સાથે સદા તમારી પડખે ઉભા રહેતા મિત્ર જેવો વ્યવહાર કરજો અને 'ગઈકાલ' ને તમને છોડી ગયેલા મિત્રની જેમ સંભારણું બનાવી જવા દેજો...
Read more @ https://swatisjournal.com/daily-quotes-week-one-september-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Seriously... 😅
-
-
-
સારાંશ - નાની-મોટી દરેક બાબતમાં ચિંતા કરવાની આદત તમને તો વધુ મદદ નહીં કરે, તમારા મનોચિકિત્સકનો ફાયદો થશે એ ગેરંટી!!
https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And if you can, work on both... 👍💁‍♀️
-
-
-
સારાંશ - સમય અને સંજોગો કદાચ આપને પોતાના સમગ્ર જીવનનું ઘડતર કરી શકો તેવી તક ના પણ આપે, આવામાં આપ ભાવી પેઢી માટે પાયાનું ચણતર કરવાનું શરુ કરી દો.. એ તો શક્ય છે જ!
Read more @ https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

What do you have to say? 🙃
-
-
-
સારાંશ - જયારે આપણે જાણતા હોઈએ કે આસપાસનાં લોકો ગમે ત્યારે આપણને ધકેલી દેવા માટે ઊંડું ખોદી રહ્યા છે ત્યારે, ચિંતા કરવાને બદલે આપણે સૌથી પહેલા ચઢાણ ચઢી શકવાના કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Complaining never changes anything... 🙃
-
-
-
સારાંશ - દિવસ ખરાબ શરુ થયો છે? ફરિયાદ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, તેને બદલે સખત મહેનત કરી એ પૂરો કરવાનું વધુ સરળ છે....
https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

All you need is to keep trying... 🤷‍♂️
-
-
-
સારાંશ - આખી દુનિયા માટે હીરો બની શકો એ માટે કદાચ આપના પ્રયત્નો ટૂંકા પડી શકે પરંતુ, આપના નાના-નાના કાર્યો તમને તમારા બાળકોની નજરમાં તેના સુપરહીરો બનાવવા માટે પૂરતા થઇ રહેશે!
Visit www.swatisjournal.com for more

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just one comparison you need... 🙃👈
-
-
-
સારાંશ - તમને પરેશાન કરતી વાતો સાથે તમારી મનની શાંતિને સરખાવી જુઓ, બસ એક જ વારમાં સમજાઈ જશે કે, એ વાતો પાછળ એક પણ વધુ મિનીટ બગાડવી યોગ્ય નથી!
Read more at https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

This is exactly we have to do right now! 😇
-
-
-
સારાંશ - આપણે દરેક સામે લડી, દર વખતે જીતી શકતા નથી, ક્યારેક એવો પણ સમય હોય છે જયારે આપણે ટકી જ રહેવાનું હોય છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Make a clear choice today... 🤷‍♂️
-
-
-
સારાંશ - તમારા મનના ભય ને તમારું જીવન હંકારવા દો, એ તમને ચોક્કસ દુર્ભાગ્ય તરફ દોરી જશે અથવા તો તમારી મહેચ્છાઓને ડ્રાઈવિંગ સીટ આપી દો અને આકાશ અડકવાની તૈયારી કરી લો...
https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/