writingcommunity Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writingcommunity bites

Hope Karma can read.. 😅
-
-
-
સારાંશ - કર્મો જો સાંભળી શકતા હોય તો, આપણા અમુક જાણીતા લોકોને તો અહીં જ નાનકડો ડેમો આપી દે તેવી વિનંતી કરવી જોઈએ ખરું ને? કેમકે, બની શકે કે આપણે કદાચ એમનો અંજામ જોવા યમપુરીમાં એમની સાથે ન પણ હોઈએ...

Have fun with more witty ideas @ https://swatisjournal.com/week-four-apr-2018/


#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ... 😇👍

આપના પ્રતિભાવો આપણા ગેસ્ટ રાઈટરનો જુસ્સો વધારશે.. તો, ભૂલશો નહીં.. ✍️

-
-
-

https://swatisjournal.com/gujarati-poetry-hun/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Being human is not that difficult I guess... 🙃
-
-
-
સારાંશ - તમારે માત્ર 'તમે કોણ છો' એ કોયડો જ ઉકેલવાનો છે, એ પછી તો 'અહીં શા માટે છો?' ની અનુભૂતિ ઇનામ તરીકે આપોઆપ આવી મળશે...

Read some more awesome ideas @ https://swatisjournal.com/daily-quotes-week-four-december-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

મનનું પંખી ઇચ્છાઓનાં અનંત આકાશમાં વિહરતી વેળા એ વિસરી જાય છે કે, તેનાં કંઈ પામી શકવાનાં સીમાડા ડાળી સુધી જ વિસ્તરેલા છે.. તેને વિહરવાની છૂટ છે છતાં, ડાળ સાથેનું બંધન તેની નિયતિ છે... 🐦🌳
બસ, તો ચાલો વાંચીએ કે આ જ વાતની અનુભૂતિ કેવી હોય છે... 😇💖
વાંચીને મને આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.. ⭐️⭐️⭐️⭐️⭐️✍️
-
-
-
https://swatisjournal.com/takraav/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

He's proving it time and again! 😅🙃
-
-
-
સારાંશ - આપત્તિકાળ એ આપણે જેને સર્વશક્તિમાન માનીએ છીએ એ વિચારમાત્ર નથી એવી સાબિતી મેળવવાનો ઉત્તમ સમય છે! (દરેક આવી સાબિતી ચાહતા નથી છતાં, જેમને જરૂરી છે એમને મળી જ જાય છે)

Read more wisdom quotes @ https://swatisjournal.com/daily-quotes-week-one-april-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

No darkness is indefinite.. 🌃🌅
-
-
-
સારાંશ - પરિસ્થિતિઓ ઘેરી અંધારી રાત જેવી લાગે ત્યારે, થોડીવાર માટે આંખો બંધ કરી દેવી (અવગણવા માટે કે પ્રાર્થના કરવા માટે આપને જે અનુકુળ પડે તેમ) અને ધરપત રાખવી કે દરેક શરુ થતી રાતે પરોઢ એ રાતને તોડવાનું શરુ કરી જ દે છે.. બસ, ચાર પ્રહર પસાર થવાની વાર છે.

Read more positive thoughts at https://swatisjournal.com/daily-quotes-week-four-march-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Need to have a sign board for, "Keep your garbage to yourself!" 😅🤮
-
-
-
સારાંશ - માણસે એટલા પણ ખુલ્લા દિલના ન બનવું જોઈએ કે કોઈ પણ આવીને તમને પૂછ્યા વિના બેદરકારીથી પોતાનો ભાવનાત્મક કચરો ઠાલવી જાય..

Visit https://swatisjournal.com/daily-quotes-week-three-march-2020/ for more inspirational ideas.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Keep searching until you find one... 🧐
-
-
-
સારાંશ - એ સાચું કે ભગવાન જયારે બધા દરવાજા બંધ કરે ત્યારે આપણે માટે એકા'દ બારી ખોલે છે પણ, કઈ બારી ખુલ્લી છે એ શોધવાની જવાબદારી તો આપણા પર જ છે...

Read more at https://swatisjournal.com/week-three-march-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

કાઠીયાવાડી તરીકે જન્મી અને ઉછેર પામ્યાનું ઋણ હોય એ દરેક કદાચ જ સમજે... ગામઠી, અણઘડ, દેશી, બરછટ, બેફામ એમ પોતપોતાની સગવડ, સમજણ અને અનુકુળતા મુજબ સૌ કોઈ એમને મૂલવ્યા તો કરે પણ, વ્યક્તિ તરીકે એક કાઠીયાવાડી શું છે કે હોઈ શકે એ સમજવા સોરઠમાં જન્મવું પડે...

ઈશ્વર સાથે સીધો વ્યવહાર શક્ય હોત તો, ખુમારીથી જીંદગી જીવી ગયેલા કોઈ એક ગામઠી પુરુષે તેમને આવો કંઇક પત્ર ચોક્કસ લખ્યો હોત. આજનાં સમયમાં આ બોલી વાંચવાનો લ્હાવો કદાચ જ બીજે ક્યાંય મળે… 👈✍

ઈશ્વરને નામે આ પત્ર તમે તો સીધો ફોરવર્ડ કરી શકશો 📲 અને એ કર્યા પછી મને લખવાનું ભૂલતા નહીં... હો ને!? ✍️🙏
-
-
-
https://swatisjournal.com/jat-lakhvanu-ke/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger