writingcommunity Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writingcommunity bites

Good Morning! 🌅

સારાંશ - જીવન 'મરીએ નહીં ત્યાં સુધી' રાહ જોવાનું માટે નહીં પણ, 'હારીએ નહીં ત્યાં સુધી' પ્રયત્ન કરતા રહેવા માટે છે... તો ચાલો, ફરીથી એક સૂર્યોદય થઇ ગયો છે, નવો પ્રયત્ન શરુ કરીએ? ⏳👩‍🔧👨‍🔧

વધુ વાંચવા માટે ચોક્કસ મુલાકાત લેશો ...👇👇👇

https://swatisjournal.com/daily-quotes-week-four-december-2020

-

-

-

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

"આંખથી લઈને હૃદય સુધી સાવ લુખ્ખો વગડો;

રોકાશે ક્યારે આ ભીતર રણનું પ્રસરવાનું?

અને સાથે જ,

રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું?

નવો આ કરતબ હવે લાગે છે શીખવો પડશે;

અઘરું તો છે, લાગણીઓનાં સુકા પટ પર તરવાનું!

પણ ક્યાં છે સરળ,

આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું?

લાગતું એવું કે તુજ વિણ સઘળું થંભી જાશે;

પણ હોતું હશે કંઈ, આ હૃદય ક્યાં ભૂલે ધબકવાનું?

એટલે આપણે તો,

આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!"

પૂર્ણ કવિતા વાંચવા માટે નીચેની લિંક પર મુલાકાત લેશો.. 👇👇👇

https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry

રચના પર આપના વિચારો સદૈવ આવકાર્ય છે.✍️🙏

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

સત્યનો માર્ગ ખરેખર અકારો છે અને ત્યાં ભાગ્યે જ કોઈ સાથી મળે છે. એટલે એકલપંડ પ્રવાસી ક્યારેક મૂંઝાઈ પણ જાય છે. પણ દરેક પ્રવાસીની અંતરાત્મા આ પથ ખેડવાનો ઉપાય જાણે છે કેમકે, એ આવી અનેક યાત્રાઓ કરીને આવે છે એટલે, એણે ચિંધેલ ઉપાય અજમાવીને જીવ બેફીકર બની પોતાનાં માર્ગે આગળ વધી શકે છે અને ત્યારે તેને ટૂંકા થતા દિવસો કે ઘેરી થતી રાતોનો ભય રહેતો નથી.

કવિતા પર આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ રહેશે . . 🫰👇👇👇

https://swatisjournal.com/guj-galati-chandra-ni-dhar

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

નિયતિ, ઈશ્વર, કુદરત સૌ સૌનું કામ કરે. એમણે જ ઘડ્યા છે એટલે આપણે તેને તાબે થઈને એ આપે એ સ્વીકારીએ પણ ખરા. પરંતુ, મનુષ્ય તરીકે આપણને આ બધા તરફથી એક ખાસ બક્ષિસ મળી છે – ઇચ્છાશક્તિ! જાતે વિચારી શકવાની અને પસંદગી કરવાની છૂટ કદાચ આપણને એકને જ છે તો, પસંદગી સાચી છે કે ખોટી એ ઝંઝટમાં પડ્યા વિના, હૃદયમાં હિમ્મત ભરી આગળ વધતા રહેવું એ જ આપણા માટે જીવનનું સત્ય છે.

આમ આગળ વધવામાં, સમયનાં અંત સુધી આવવું હોય એ આવી જાય, થવું હોય એ થઇ જાય પણ આપણે તેમની શ્રેષ્ઠ રચના છીએ એટલે કરીશું તો કંઈક ખાસ એ તો એમને કહેવું જ રહ્યું.. તો કહીએ??👇👇👇

https://swatisjournal.com/jeevatar-ujalshu-a-gujarati-poetry-by-swati-joshi

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

"ફુલગુલાબી ગીતોની મોસમ છો ન આવે;

આપણને તો આંસુભીની ગઝલ ન ફાવે,

કિસ્મત કેરી ભૂલો આપણ માથે લઈને,

રક્ત નીતરતી કવિતાઓ ગણગણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?"

નીચેની લિંક ક્લિક કરીને કવિતા વાંચો, માણો અને તમારો પ્રતિભાવ લખવાનું ચૂકશો નહીં...

👇👇👇✍️🙏

https://swatisjournal.com/gujarati-poetry-em-karvanu-shane

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કોઈની ગેરહાજરીને લીધે વિસ્તરેલા નિશબ્દ ખાલીપા વડે આવૃત્ત મનની વેદનાને શબ્દો મળે તો એ કંઇક આવા હશે, ખરું ને? 🖌📜

આ સાથે Swati's Journal ને એક નવું રૂપ મળ્યું છે તો ચોક્કસ મુલાકાત લેશો. અમારા અમૂલ્ય ગેસ્ટ રાઈટર જપન વોરાની આ કવિતા વાંચશો ત્યારે એકદમ ડાબા ખૂણામાં 👏 આ પ્રકારનો એક આઇકોન હશે આપ તેનાં પર ક્લિક કરી કૃતિને બિરદાવી શકશો અને અમે પણ ત્યાં આપની હાજરી જોઈ શકીશું...

તો, વાંચો, માણો અને બિરદાવવાનું ભૂલશો નહીં અને હા, દર વખતની જેમ કમેન્ટ્સ તો કરશો ને? 💁‍♀️✍️👏

https://swatisjournal.com/khalipo-gujarati-poetry-japan-vora

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આપણે જાણીએ છીએ પણ માનવા રાજી નથી કે આપણા સામાજિક માળખામાં વધી રહેલી એકલતા એ ડાયાબીટીસ, હૃદયરોગ કે કેન્સર કરતાં પણ વધુ જીવલેણ બની રહી છે. 😒🥀

સંબંધમાં લોકો એકબીજાનો એટલો ઉપયોગ કરી રહ્યા છે કે માત્ર આનંદ, રાજીપો કે દરકાર કોઈ સંબંધને ટકાવી શકે કે તેનું પરિણામ હોઈ શકે એ માની શકવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે, તમને જો આ રચના તમારા મનનાં ભાવોને અવાજ આપતી જણાય તો, તેને સ્વજનો સુધી પહોંચાડજો અને મને લખીને જણાવજો.. 👇👇👇✍️🙏

https://swatisjournal.com/aapi-shako-to-a-gujarati-poetry

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આપણા માટે સુખ, ખુશી, પ્રગતિ આ દરેકનાં માપદંડો સમય અને સંજોગો પ્રમાણે ચોક્કસ બદલાતા રહે છે જેમાં, માણસ તરીકે સતત આહત કરતાં અનુભવો પણ સામેલ છે. પરંતુ,દરેક પાસે જીવનમાં કોઈક એવું ચોક્કસ છે જે આ દરેક અનુભવોથી પર એવી શાંતિ બક્ષે… તમારી પાસે પણ છે ને? 👼

તમને શાતા આપે એવું કોઈક સાથે હોય તેટલા નસીબદાર હો તો, તમને આ ચોક્કસ સ્પર્શી જશે.. 👇👇👇

https://swatisjournal.com/tyaa-sudhi-taklif-nathi

અને જો ન હોય તો, આપણે કોઈને માટે એ વ્યક્તિ બની શકીએ, સાચું ને?🧚‍♀️❤️‍🩹

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Acquiring knowledge takes time n Google can't help it, right?🤷‍♂️

-

-

-

સારાંશ - વ્યક્તિને જ્ઞાન અનુભવો પરથી મળે છે, બાકી બધી વાતો તો માહિતી માત્ર છે.