writingcommunity Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writingcommunity bites

તમારી લાગણીઓને આ કવિતા સાથે મન ભરીને વરસી લેવા દો, જેમના નસીબમાં ભીંજાવાનું હશે એ પલળી ને પીગળી જશે બાકીનાં મન વિનાનાં ભલેને કોરા રહેતા ⛈☔️
વાંચીને મને લખવાનું ભૂલશો નહીં...
-
-
-
https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry/

#yellownotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #quotes #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

People keep on telling you the ideas for being successful. Here I'm giving you the remedy. Though simple, it takes a lot of the efforts... ?
-
-
-
#yellownotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #quotes #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

There are continuous ups n downs. Sometimes, you like it but when it moves you unexpectedly; you hate that ... but, that's the way it is for everyone.
-
-
-
#swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #picturequotes #quotes #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

ઇચ્છાઓનાં ખાલી ઘડા સાથે યાદોની કાંકરીઓ અથડાય ત્યારે આવો રણકાર થાય..
વરસાદી ખલેલ પછી, ફરીથી એક વખત દિલથી, દિલની વાત!
સ્વસ્થ રહો, વાંચતા રહો..

કમેન્ટ કરવાનું ચૂકશો નહીં.

-
-
-
#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

લાંબા સમય બાદ આજે મ્યુઝીકલનો વારો આવ્યો છે..
નવા જોડાયેલા વાચકો માટે જણાવવાનું કે, મ્યુઝીકલ્સ એ નાનકડી લઘુકથાઓ (ખરેખર લઘુકથા કરતા પણ નાની એટલે નાનકડી ઉમેર્યું છે!) છે, જેનાં અંતમાં કથાની પૂર્ણાહુતી કરતું એક ગાયન હોય છે. ???

મજાની વાત એ છે કે આજની આ મ્યુઝીકલ મારી પહેલી ગુજરાતી મ્યુઝીકલ છે... તો, વાંચો, સાંભળો અને માણો. ???

ગમશે એટલે તમે મને કહેશો જ એ ખાતરી છે. ✍️?
-
-
-

https://swatisjournal.com/vyasan-a-gujarati-musical-short-story/

#swatisjournal #musical #shortstory #music #love #lifestories #lifelessons #feelings #emotions #stories #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger