The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આજકાલ જીવન એટલે મહેનત, દોડ, પ્રગતિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ અને આવું કંઈ કેટલું એ.. પણ, આ દરેક શબ્દ પોતાની એક ચોક્કસ કિંમત ધરાવે છે, આ ચૂકવવી પડતી કિંમતનું મૂલ્ય સ્વયં જીવનથી વિશેષ ન થઇ જાય એ જોવું આપણા જ હાથમાં છે... છે ને? 😇 દોડતાં દોડતાં એટલા આગળ ન નીકળી જઈએ કે છેલ્લે રોકાવાનાં સમયે આપણે એકલા જ હોઈએ... 🏃🧎 વાંચો, અનુભવો અને ગમે તો મને પરત લખજો...✍️🙏 - - - https://swatisjournal.com/pragati/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
I wonder how difficult it would be to act so flawless? 🤔🎭 - - - સારાંશ - આપના પરિવારનો દરેક સભ્ય અને આપના બોસ બધા જ તમારાથી ખુશ છે અને આમાંથી કોઈ જ આપનાં કામમાં એક પણ પ્રકારનો દોષ નથી જોઈ રહ્યા તો, આપ ચોક્કસ રીતે અભિનયનો સર્વોચ્ચ પારિતોષિક પામવાને હકદાર છો! Read more inspiring thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-four.../ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
My opinion differs here from my motivational friends...🤷♀️ - - - સારાંશ - પોતાને સારું લગાડવું કે પોતાને માટે વિચારવું સારું છે પરંતુ, આપણે એ પણ યાદ રાખવું પડશે કે આપણે અહીં કાયમ નથી રહી શકવાના અને બીજા પણ એવા ઘણા અગત્યનાં કામ છે જે હજી આપણે પૂર્ણ કરવાના બાકી જ છે.. એટલે ફોકસ બદલવું જ રહ્યું! 🧐 Read some more good quotes about life here @ https://swatisjournal.com/daily-quotes-week-three-january-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
ગુજરાતી ભાષા તરીકે આપણને જે સમૃદ્ધિ બક્ષે છે એની સામે બીજી ભાષાઓ વામણી લાગે. આજે ગુજરાતી તરીકે જે કંઈ વાંચવા મળે છે એ અને એટલું જ હોત તો ગુજરાતી ભાષા ઘણા સમય પહેલા લુપ્ત થઇ ગઈ હોત.. પણ, હાશકારો અનુભવાય જયારે ખબર પડે કે આપણા મૂળ કેટલા ઊંડા છે... આ કવિતા એવા વાચકોને સમર્પિત કે જેમને ગુજરાતી ભાષા બોજ નહીં પણ ખજાનો લાગે છે... 😊✨ બાકી, હૃદય, પ્રિયતમ, કૃષ્ણ, રાધા, મંથન, ચંદન, ભગ્ન, મગ્ન આવું તો આમ તેમ નજર કરશો એટલે જડી આવશે... 👍 - - - https://swatisjournal.com/karma-ane-prarthana/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Now, tell me what are you celebrating this day for? Is it for expressing your sentiments to your beloved one? I think Valentine’s Day is totally a commercial celebration of romance! 🤑💞 How?? 🤔 Read here.. comment✍️ n show me some love with ⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/valentines-day/ #swatisjournal #articles #valentines #celebration #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You gradually come to know this 🙃🥵 - - - સારાંશ - નાના હોઈએ ત્યારે તો એમ જ લાગે કે માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ સારી યાદશક્તિ જરૂરી છે પણ, સમયાંતરે જ સમજાય કે સગા-સંબંધીઓ કે પાડોશીઓ સાથે જો ઝઘડામાં જીતવું હોય તો આ સારી યાદશક્તિ તો મુખ્ય આવશ્યકતા છે... (કેમ તમે નથી સાંભળ્યું આ કે ફલાણી તારીખે, ફલાણી જગ્યાએ, ઢીંકણા લોકોની વચ્ચે તમે મને આમ કહેલું.. 😅😆) Visit https://swatisjournal.com/daily-quotes-week-four-january-2020/ for more fun! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
આવતીકાલ પ્રેમને પ્રોફેશનલી ઉજવશે... પ્રેમ એ ભેંટ અને ફૂલોનાં ત્રાજવે પૈસાનાં તોલે તોળાશે.. છતાં, નસીબદાર હશે એ લોકો જે આ દિવસે પોતાની લાગણીઓ પ્રત્યક્ષ કહી કે વ્યક્ત કરી શકશે... બાકી ઘણાં એવા પણ હશે જ કે જેમની લાગીઓ અહીં લખ્યું છે એવા જૂની તિજોરીનાં કોઈ ખાનામાં સચવાઈને પડી હશે.. મહેકતી હશે... 🍂🌹 કવિતા ગમે તો કહેવાનું ચૂકશો નહીં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
If you won't, it'll grow quite faster... 🌿🌳🧟 - - - સારાંશ - સમાજમાં પ્રવર્તતા અનાચારને જોઈએ કે અનુભવીએ કે તરત જ ડામી દેવો, આંક આડા કાન કરવાની વૃત્તિ વિકસાવીએ તો એ જ અનાચાર મોટો દૈત્ય થઇ એક દિવસ આપણો જ કોળીયો કરી જશે તેની તૈયારી રાખવી... (ઘરને સમાજનું જ નાનું પ્રતિરૂપ માનીને આમ જ ટેવ પાડીએ તો, ઘણું જ ખોટું થતું અટકી જાય, જે સ્હેજ!) Read and share from https://swatisjournal.com/week-two-feb-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
પ્રેમનો આખેઆખો મહિનો આવે છે બોલો... પણ, મારા જેવા ને તો આ સીધોસાદો શબ્દ સમજવાનું જ એટલું અઘરું લાગે કે બાકીનાં વ્યવહારો ખરેખર સમજાય નહીં... 😅🥰🙏 કોઈને પણ નડ્યા વિના કે કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ મચાવ્યા વિના જીવીએ અને જીવવા દઈએ એટલે મારે મન પ્રેમ! બાકી, આ કવિતા વાંચો અને કહો કે તમને આ બધું સમજાય છે?? 😇🧚♀️ તમારો પ્રતિભાવ ભલે અભિપ્રાય જ કેમ ન હોય લખજો જરૂર.. ✍️👍 અને ⭐️⭐️⭐️⭐️⭐️ ની રાહ જોઉં છું હો ને? - - - https://swatisjournal.com/samjaay-nahi/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser