The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
#SahajSabharwal #Quotes #Thoughts #Love
Won't you agree? ☺️ - - - સારાંશ- લોકો ઘણી વખત એવી પરિસ્થિતિમાં ઉભેલા દેખાશે જયારે તમને એમ લાગશે કે, તેમને જરૂર હોવા છતાં, તમે એમને કોઈ રીતે મદદ કરી શકો તેમ નથી ત્યારે, હળવા સ્મિત સાથે કહેવાયેલા થોડા માયાળુ શબ્દો તેમના માટે પૂરતાં થઇ રહેશે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
True it is! 😇👍 - - - સારાંશ- સમય સાથે ન બદલાતી પ્રતિબધ્ધતા આપણું વલણ હોય ત્યારે, આપણે મિત્રોને કોઈ વાયદાનો સહારો આપવાની જરૂર પડતી નથી.. એ લોકો આજીવન આપણો વિશ્વાસ કરી શકશે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Do you carry a made-to-order attitude?? I do... 😉😎 - - - સારાંશ- આ મારી અને મારા હૃદય વચ્ચે છે કે, મેં કહી રાખેલું છે કે જીવનમાં અમુક અણવાંછિત લોકો, ઘટનાઓ કે પરિસ્થિતિઓ આવશે જ પરંતુ, એ બહુ ગભરાય નહીં કેમકે, દરેક પરિસ્થિતિ મુજબ તેને લાગૂ પડતું વલણ દાખવવાની સુવિધા મારી પાસે ઉપલભ્ધ છે.. તો પડશે તેવા... 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat https://swatisjournal.com/daily-quotes-week-four-july-2020/
Do you also have two different definitions? 🤔 - - - સારાંશ- આ એટીટ્યુડ કે દ્રષ્ટિકોણ શબ્દ કંઇક અદ્ભુત અને અવર્ણનીય છે કેમકે, આપણા સમાજમાં જયારે એ એક પુરુષ માટે ઉપયોગમાં લેવાય ત્યારે અર્થ કંઇક અલગ થાય છે અને જયારે સ્ત્રી માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે કંઇક અલગ જ હોય છે.... તમે અનુભવ્યું છે આવું? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Don't forget to pick the right one... 👍👍 - - - સારાંશ- ગબડવું એકદમ સ્વાભાવિક છે પરંતુ, બહારની દુનિયામાં પગ મુકતા પહેલા પોતાનું વલણ સાથે લેવાનું ન ભૂલવું.. એ ગબડ્યા પછી ઝડપથી ઉભા થવામાં મદદ કરશે... પણ હા, નકારાત્મક વલણ ઘરે મુકીને જજો! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Why don't you just try any of the option? 🙃😉 - - - સારાંશ- આપણે આપણા વલણનો ઈચ્છીએ તેમ ઉપયોગ કરી શકીએ, આપણે ચાહે કંઇક સર્જનાત્મક કરીએ કે પછી તેનો નકારાત્મક ઉપયોગ કરીએ.. પસંદગી પોતાની, પરિણામ પોતાનું! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Brutally Sweet Truth... 😅🍥🍨 - - - સારાંશ- વેસ્ટર્ન દેશોની માફક આપણે ત્યાં પણ એ ટ્રેન્ડ ચાલ્યો છે કે, લગ્ન વખતે વર-વધૂ તેમનાં દેખાવ બાબતે બહુ દરકાર કરતા થઇ જાય, વજન વધારે-ઘટાડે અને દેખાવ પર ખર્ચ પણ ઘણો કરે પણ, આપણે ત્યાં ખરેખર એવી જરૂર જ નથી કેમકે, લગ્નમાં આવનારા લોકો એ બંનેનાં દેખાવ કરતા વધુ ફોકસ તો જમણવારના ગુલાબજાંબુ અને રસમલાઇ પર રાખવાના છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Please don't mind, it's just our past life acts!! 😅😆 - - - સારાંશ- કોઈનાં પ્રસંગે જવા માટે આપણે સ્ત્રીઓ બહોળો ખર્ચ કરી કપડાં, મેક-અપ, ઘરેણા વગેરે તૈયારી સાથે પહોંચીએ અને છેવટે ફોટોગ્રાફ્સમાં આમાંથી કંઈ હાઈલાઈટ થવાને બદલે, ગોખલા જેવું મોં ફાડી કોળીયો આરોગતા નજરે ચઢીએ એ માત્ર આપણા કર્મો જ છે જે ફોટોગ્રાફર રૂપે સામે આવી ચઢ્યા હોય છે.. 📸🧛♂️ ( આ પણ એક રમૂજ છે! 😛🙃 ) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser