The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Am I missing something?? 😜🙃 - - - સારાંશ - ભારતમાં આપની ગણતરી બુદ્ધિશાળીમાં કરાવવા ઈચ્છતા હો તો અર્થવ્યવસ્થા, રાજકારણ, પર્યાવરણ, ટેકનોલોજી, ધર્મ વગેરે વિષયો પર ચર્ચા કરો અને જો આપનું લક્ષ્ય ધીમંતોની શ્રેણીમાં સમાવિષ્ટ થવાનું હોય તો, ચર્ચા માટે એક માત્ર વિકલ્પ બાકી રહે છે અને એ છે આધ્યાત્મિકતા!! 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Say NO to their misconceptions.... ✋ - - - સારાંશ- જીવન અને મુક્તિનાં નામે તેઓ આપને મૂર્ખ ન બનાવે તેનો ખ્યાલ રાખજો... જીવન એ કંઈ અમુક સેશનમાં શીખવાની વાત નથી.. સતત શીખતા રહેવાનું નામ જિંદગી છે અને બની શકે કે આપણને એ શીખવા માટે આ જીવનકાળ પુરતો ન પણ થઇ રહે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
#lag #milanvlad1 #gujaratistory #gujjurocks #writerscommunity #writercommunity #gujarati #gujrat #india #writer #poet #philosophy #romance #romanticquotes #quoteoftheday #quotes #thoughts #matrubharti
You may have some speed breakers else it's amazing! ☺️✨🌟 - - - સારાંશ- જીવન તરીકે ઓળખાતી આ પોતાની જાતને ઓળખવાથી શરુ કરીને જાત પ્રત્યે ઉદારતા દાખવતા શીખવતી એક મનોહર યાત્રા આપણને બીજાઓ પ્રત્યે પ્રેમાળ વર્તન કરતા શીખવે છે અને તેના બદલામાં ફળસ્વરૂપ આંતરિક શાંતિ આપે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Don't let them occupy the driving seat! 🙅✋ - - - સારાંશ- આપણે કેવું અનુભવીએ તેનો સંપૂર્ણ આધાર આપણા પર હોય છે પરંતુ, જો આપણે મન અને આપણી લાગણીઓનું નિયંત્રણ સામેવાળા વ્યક્તિને સોંપી દઈએ તો પછી 'સારું લાગશે' કે કેમ તેની કોઈ ગેરંટી રહેતી નથી... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just be childlike, not childish... 😅 - - - સારાંશ- એ લોકો કે જે એમ માને છે કે, તેમણે જીવનમાં ઘણું જોઈ લીધું છે, પુરતું કરી લીધું છે કે પછી બધું જ સમજી લીધું છે એમને માટે જીવન વૈતરું જ છે, જીવન એક ચમત્કાર સમાન એમને જ લાગે છે છે જે બાળક જેવી નિર્દોષતા સાથે જે આવે તે ઉત્સાહપૂર્વક સ્વીકારી શકે છે કે તેનો આનંદ માણી શકે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You can't see the whole design, why to waste efforts? ⁉️🤔Just give it a fair chance.... - - - સારાંશ- આપણે જીવનને કોઈ ચોક્કસ ગોઠવણમાં ઢાળવાની કોશિશ કરીશું ત્યારે શક્ય છે કે સફળતા મળે કે ક્યારેક નિરાશા પણ મળે પરંતુ, જયારે આપણે જીવનને 'કંઈ પણ શક્ય છે' એમ માનીને તક આપીએ છીએ ત્યારે ચમત્કારને અવકાશ રહે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just let it go... 😇 - - - સારાંશ- કોઈ નજીકના વ્યક્તિએ દુઃખ પહોંચાડ્યાનો ડંખ જેટલા લાંબા સમય સુધી મનમાં સાચવી રાખશો તેટલો સમય તમે કોઈ બીજાને દુઃખ પહોંચાડવાની શક્યતા વધારશો... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's about self-reliance... 😊 - - - સારાંશ - મુક્ત કે સ્વતંત્ર હોવાનો અર્થ બધા બંધનો તોડવા કે નિયમોનો અનાદર કરવો એ ક્યારેય નથી .. ઉલટાનું મુકત થવું એટલે આત્મનિર્ભર બની વ્યક્તિ પોતે જેને લાયક છે તે સન્માન કમાવું તેમજ સામેવાળાને એ જ સમ્માન આપવું. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser